મુદ્રાઓ

મુદ્રાઓ

વૈદિક કાળથી ચાલતું આવતું મુદ્રા શાસ્ત્ર હઠયોગ સાથે સંકળાયેલ છે જેમાં લગભગ 715 મુદ્રાઓ વર્ણવેલી છે. ભાવનાઓ, વિચારો અને શબ્દાર્થનું, મુદ્રાઓ (Gestures) દ્વારા પ્રાકટ્ય (Expression) કરવાથી અરસપરસનો વાર્તાલાપ (Communication) વધુ અસરકારક અને સુંદર રીતે શકાય છે.


લાભ:
1. માનસિક અને શારીરિક વિકારો દૂર થાય.
2. શ્વસન અને ઉત્સર્જન ક્રિયા વધુ કાર્યક્ષમ થાય.
3. પ્રાણશક્તિ અને રોગપ્રતિકારક શક્તિ વધે.
4. આધ્યાત્મિક વિકાસમાં વિશેષ લાભ થાય.

shunya


pran


gnaan


apan


surya

મુદ્રાઓ
1 અધોમુખ મુદ્રા
2 અપાન મુદ્રા
3 અપાન વાયુ મુદ્રા
4 અભયજ્ઞાન મુદ્રા
5 અસ્ત્ર મુદ્રા
6 અંત:કરણ મુદ્રા
7 આકાશ મુદ્રા
8 આદિતિ મુદ્રા
9 આશીર્વાદ મુદ્રા
10 ઈચ્છા મુદ્રા
11 ઉત્તરબોધી મુદ્રા
12 ઉન્મુખોન્મુખ મુદ્રા
13 એકાગ્રતા મુદ્રા
14 કમળ મુદ્રા
15 કાળ મુદ્રા
16 કુંડલિની મુદ્રા
17 કૂર્મ મુદ્રા
18 ક્ષમા મુદ્રા
19 ક્ષેપન મુદ્રા
20 ગણેશ મુદ્રા
21 ગરુડ મુદ્રા
22 ગ્રંથિ મુદ્રા
23 ચતુર્મુખ મુદ્રા
24 જલોદરનાશક મુદ્રા
25 જળ મુદ્રા
26 જળસુરભિ મુદ્રા
27 જ્ઞાન મુદ્રા
28 તત્વજ્ઞાન મુદ્રા
29 ત્રિમુખ મુદ્રા
30 દમરોગ મુદ્રા
31 દર્દનિવારક મુદ્રા
32 દ્વિમુખ મુદ્રા
33 ધર્મચક્ર મુદ્રા
34 ધ્યાન મુદ્રા
35 નમસ્કાર મુદ્રા
36 નિર્વાણ મુદ્રા
37 પદ્મ મુદ્રા
38 પલ્લવ મુદ્રા
39 પંકજ મુદ્રા
40 પંચમુખ મુદ્રા
41 પીઠ મુદ્રા
42 પુષ્પ મુદ્રા
43 પૃથ્વી મુદ્રા
44 પૃથ્વી સુરભિ મુદ્રા
45 પ્રગતિ મુદ્રા
46 પ્રલંબ મુદ્રા
47 પ્રાણ મુદ્રા
48 પ્રાર્થના મુદ્રા
49 બળસંચાલન મુદ્રા
50 બંધક મુદ્રા
51 બોધિસત્વજ્ઞાન મુદ્રા
52 મત્સ્ય મુદ્રા
53 મધર મુદ્રા
54 મહાક્રાન્ત મુદ્રા
55 મહાશ્વેતા મુદ્રા
56 મહાસિસ મુદ્રા
57 માતંગી મુદ્રા
58 મુકુલ મુદ્રા
59 મુક્તિ મુદ્રા
60 મુદગર મુદ્રા
61 મુષ્ટિક મુદ્રા
62 મૃગી મુદ્રા
63 યમપાશ મુદ્રા
64 યોનિ મુદ્રા
65 રુદ્ર મુદ્રા
66 લિંગ મુદ્રા
67 લિંગ મુદ્રા
68 વરાહ મુદ્રા
69 વરુણ મુદ્રા
70 વાયુ મુદ્રા
71 વાયુ સુરભિ મુદ્રા
72 વિસ્તૃત મુદ્રા
73 વીતત મુદ્રા
74 વૈજ મુદ્રા
75 વૈરાગ્ય મુદ્રા
76 વ્યાપકાંજલિ મુદ્રા
77 વ્યોમ મુદ્રા
78 શકટ મુદ્રા
79 શક્તિ મુદ્રા
80 શંખ મુદ્રા
81 શાંતિ મુદ્રા
82 શિવલિંગ મુદ્રા
83 શૂન્ય મુદ્રા
84 શૂન્ય સુરભિ
85 ષણ્મુખ મુદ્રા
86 સમાન મુદ્રા
87 સહજશંખ મુદ્રા
88 સંપુટ મુદ્રા
89 સિંહાક્રાન્ત મુદ્રા
90 સુકરી મુદ્રા
91 સુમુખ મુદ્રા
92 સુરક્ષા મુદ્રા
93 સુરભિ / ઘેનુ મુદ્રા
94 સૂર્ય મુદ્રા
95 સૂર્યોદય મુદ્રા
96 હંસ મુદ્રા

 


આવો, સમસ્ત મુદ્રાઓને જાણીએ અને વ્યવહારમાં લાવી રોગ મુક્ત જીવન સ્વાસ્થ્યનો આનંદ પામીએ, સુસંસ્કારીતાનું પ્રદર્શન કરીએ અને સંસ્કૃતિ ફેલાવીએ.


Inspire


One thought on “મુદ્રાઓ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s