ઓફિસનું વાસ્તુ


મુખ્યત્વે ઘરના વાસ્તુના જ નિયમો અહીં પણ લાગૂ પડે છે. 


  • ઓફિસની કે કારખાનાની વચ્ચોવચ બ્રહ્મસ્થાનમાં જગ્યા ખાલી રાખો, કોઈ વજન ન મુકો.
  • કારખાના / ઓફિસના સંડાસ બાથરૂમ પૂર્વ કે ઈશાન ખૂણે તો ન જ હોવા જોઈએ. એની વિરુદ્ધ સામેની દિશા (નૈઋત્ય) તરફ રાખો.
  • નૈઋત્ય (South-West) ખૂણામાં જેટલું બને એટલું વજન મુકો .
  • ઝાડૂ ઉપર ન રાખો, લટકાવેલું ન રાખો, ઉભું ન રાખો.
  • દેવમંદિર પૂર્વ અથવા ઈશાન ખૂણામાં રાખો. ત્યાંથી સકારાત્મક ઉર્જા પ્રવેશશે. થોડું પાણી પણ ભરીને રાખવું આ દિશામાં  / ખૂણામાં.
  • કારખાનામાં માલિકની કેબીન / ઓફિસ અગ્નિ ખૂણામાં ન રાખવી .

YouCanBeTheChange