પ્રવર્તક (Sponsors)


JenriseAlbelaSponsor

Jenrise [Formed in 2016] is a Sydney based Australian software consulting firm that specializes in the technology solutions for organizations of all sizes.

WWW.JENRISE.COM

WWW.JANIPLASTICS.COM

Jani Plastics [Formed in 1978] is a Mumbai based Indian manufacturing company of bio-polymeric & thermoplastics commodity extrusion plastic items and 3D Printers.

WWW.JANIPLASTICS.COM


JaniSoftwaresLogo


WWW.JANISOFTWARES.IN


CorporateShatakLogo

WWW.CORPORATESHATAK.COM


Do you want to become a Sponsor & put your “Ads” here just for Rs. 1200/- for whole year? 

Or

you want to donate generously even small as Rs. 100/-?   

આપના અનુદાન ની અપેક્ષા છે.

54 થી વધુ દેશોમાંથી જોનારા હજારો દર્શકોને ભારતીય સંસ્કૃતિ વિષયક રસપ્રદ માહિતી આપનાર આ અનુપમ વેબસાઇટને તમારો કૃપા કરી સહકાર આપો. આ વેબસાઇટને ઝળહળતી રાખવા માટે, તથા વધુ ને વધુ માહિતીથી પુષ્ટ કરવા માટે, દર વર્ષે ખુબ જ સમય ઉપરાંત નાણાકીય આવશ્યકતા પડતી રહેતી હોય છે.


GPay ગૂગલ પે એપ દ્વારા દાન કરો. You can pay by Google Pay (+91 982 000 00 75), with proper narration. (Albelaspeaks.donate).


You can simply NEFT to following Bank account, with proper narration. (Albelaspeaks.donate).

Account Name:       Anup Balkrishna Jani
Account Number:  31470946336
Bank Name:             State Bank of India
IFSC Code:                SBIN0000353

તમારા દાન કરેલ નાણા ક્યાં વપરાશે?

યજ્ઞો, પૂજા, હોમ-હવન તથા પુરાણ અને વેદ વાંચન
શ્રી અલબેલા હનુમાન મંદિર પરિસરના તીર્થ સ્થાનમાં દરવર્ષે ત્યાંના નૈમિત્તિક મહોત્સવો ઉપરાંત –

  • વર્ષ 2011 થી શ્રીગણેશ યાગ, શ્રીહનુમાન યાગ જેવા આખો દિવસ ચાલનારા એવા યજ્ઞો થાય છે.
  • વર્ષ 2016 સર્વપિત્રી અમાવાસ્યાએ વંશજોના શ્રવણ માત્ર થી જ પિતૃઓને સદગતી અપાવનારું અને ભાગવત પુરાણમાં આઠમા સ્કંધમાં આવેલ પવિત્ર “વામન ચરિત્ર” વાંચન થાય છે.
  • વર્ષ 2017 થી નિયમિત દર સોમવારે “શિવ અમોઘ કવચ” ના પાઠ થાય છે.
  • વર્ષ 2018 થી નિયમિત શ્રીસત્યનારાયણ દેવની વાર્ષિક પૂજા-કથા વાંચન થાય છે.

વેબસાઈટ 

વર્ષ 2014 થીઆ વેબસાઈટનું ડોમેન રજીસ્ટ્રેશન ઇત્યાદિનો દર વર્ષે હજારો રૂપિયા ખર્ચ કરાય છે. ભારતીય સંસ્કૃતિનું સંશોધન અને ડિજિટાઇઝેશન ઉપર યથા શક્તિ સમય અને નાણા વપરાય છે.

નિ:શુલ્ક સંસ્કૃત પાઠશાળા
વર્ષ 2015 થી દર અઠવાડિયે સતત નિ:શુલ્ક સંસ્કૃત પાઠશાળા ચાલે છે. અત્યાર સુધી મોટા-નાના 100 થી વધુ લોકોએ એનો લાભ લીધો છે. આ પાઠશાળામાં ભણી ગયેલ વિદ્યાર્થીઓ ભારતીય વિદ્યા ભવનની પરીક્ષાઓ પણ ડાયરેક્ટ બેસીને પાસ કરે છે !

કર્મકાંડી બ્રાહ્મણો
વર્ષ 2017 થી બનાવેલ કર્મકાંડી બ્રાહ્મણોના ગ્રુપમાં જ્ઞાન તથા પ્રશ્નોત્તરી માળાનું આદાન-પ્રદાન ચાલે છે. શાસ્ત્રો ને લાગતો કોઈ પણ પ્રશ્ન સ્વીકારવામાં આવે છે, તેનો સંશોધન પૂર્વક  પ્રમાણ સહીત ઉત્તર શોધવામાં આવે છે. તથા યજમાનને કર્મકાંડ પૂજન હોમ હવન માટે બ્રાહ્મણો પુરા પાડવામાં આવે છે.

જ્યોતિષ માર્ગદર્શન

કાર્મિક ગતિ પરિણામ સ્વરૂપ વાસ્તુ દોષ, ગ્રહદશા થી પીડિત વ્યક્તિઓને સાચું જ્યોતિષ સાધન દ્વારા સાચું માર્ગદર્શન અપાય છે જેની ફીસ લેવામાં આવતી નથી. 


Udhyam