ભૂમંડળની રચનાનું (પૌરાણિક) વર્ણન

ભૂ મંડળમાં નવ ગ્રહો
1. સૂર્ય
2. ચંદ્ર
3. પૃથ્વી
4. બુધ
5. ગુરુ
6. શુક્ર
7. શની
8. રાહુ
9. કેતુ


ચન્દ્રની બાર અવસ્થાઓ
1. પ્રવાસસ્થ
2. નષ્ટાવસ્થ
3. મૃતાવસ્થ
4. જયાવસ્થ જયકારક
5. હાસ્યાવસ્થ
6. ક્રીડાવસ્થ
7. પ્રમોદાવસ્થ
8. વિષાદાવસ્થ
9. ભોગસ્થ
10. જ્વરાવસ્થ
11. કમ્પાવસ્થ
12. સ્વસ્થાવસ્થ

પૃથ્વી ઉપર સાત સમુદ્રો (સાત સમુદ્ર ના નામ)
1. લવણ સમુદ્ર (ખારું જળ)
2. ઇક્ષુ સમુદ્ર (શેરડીના રસ જેવો)
3. સુરા સમુદ્ર (દારુ જેવો)
4. સર્પિ સમુદ્ર
5. દધિ સમુદ્ર (દહીં જેવો)
6. દુગ્ધ સમુદ્ર (દૂધ જેવો)
7. જળ સમુદ્ર (મીઠા પાણીનો)


સાત સમુદ્રોમાં આવેલા સાત દ્વીપો 
1. પ્લક્ષ દ્વીપ
2. શાલ્મલીક્રીશ દ્વીપ
3. કુશ દ્વીપ
4. કૌંચ દ્વીપ
5. શાક દ્વીપ
6. પુષ્કર દ્વીપ
7. જમ્બુ દ્વીપ
જમ્બુ દ્વીપ બધાં દ્વીપોની વચમાં આવેલો છે. અહીં જાંબુના પુષ્કળ વૃક્ષ હોવાથી આ નામ પડ્યું. જમ્બુ દ્વીપ સાત ખંડોમાં વિભાજીત છે.


જંબુ દ્વીપ સાત ખંડો (7 ખંડ)
1. કિંપુરુષ ખંડ
2. હરિવર્ષ ખંડ
3. રમ્યક ખંડ
4. હીરણ્યમય ખંડ
5. કુરુ ખંડ
6. ઈલાવૃત ખંડ
7. ભારત ખંડ
ભારત ખંડ જ કર્મ ભૂમિ છે. અર્થાત, મોક્ષના સાધન રૂપ ભક્તિ અને ધર્મ ધ્યાન આ દેશમાં જ કરી શકાય છે. આને છોડી બાકી બધી ભોગ ભૂમિ છે.

ભારત ખંડના નવ પેટા ખંડો 
1. ઇન્દ્રધ્યુમ્ન ખંડ
2. કસેરુ / કંસ્ય ખંડ
3. તામ્રવર્ણ ખંડ
4. ગભસ્તિમાન ખંડ
5. નાગદ્વીપ
6. સૌમ્ય ખંડ
7. ગંધર્વ ખંડ
8. વારુણ ખંડ
9. દ્વીપ

ભારત ખંડમાં મેરુ સહીત અનેક પર્વતો છે જેમાંથી સેંકડો નદીઓ વહે છે.

પર્વતો
1 ગંધમાદન 31 શક્તિમાન
2 મહેન્દ્ર 32 સહ્ય
3 વૈદુર્ય 33 મંદરાચલ
4 હિમાલય 34 મલયાચલ
5 મૈનાક 35 વૈહાર
6 દ્રોણગીરી 36 દર્દુર
7 વિંધ્યાચલ 37 સસુરસ
8 ત્રિકૂટ 38 વૈધ્યુત
9 હેમકૂટ (મેરુ, ઈલાચલ, પહેલા લોહકૂટ) 39 પાલન્ધમ
10 નિષધ 40 પાંડુર
11 હિમવાન 41 ગન્તુપ્રસ્થ
12 માલ્યવાન 42 ગોવર્ધન (ગોધન)
13 નીલ 43 કૃષ્ણગિરી
14 શ્વેત 44 કારુ
15 કપિલ 45 કુહશૈલુ
16 ગોવર્ધન 46 કૈલાશ
17 કોલાહલ
18 વીભ્રાજ
19 સરસ
20 તુંગપ્રસ્થ
21 નાગગિરી
22 અર્બુદ
23 રૈવત (રૈવતક)
24 ઋષ્યમૂક
25 ગોમંત
26 કૃતસ્તર
27 શ્રીપર્વત
28 કોકણક
29 પરીયાત્ર
30 ઋક્ષા

નદીઓ 
1 કાલિન્દી 71 વિપાશા
2 ગોદાવરી 72 વંજુલાવતી
3 યમુના 73 સત્સંતજા
4 નર્મદા 74 શુક્તિમતી
5 તાપી 75 ચક્રિણી
6 ચંદ્રભાગા 76 ત્રિદિવા
7 સરયૂ 77 વસુ
8 સરસ્વતી 78 વલ્ગુવાહિની
9 સિંધુ 79 શિવા
10 કાવેરી 80 પયોષ્ણી
11 સાબરમતી 81 નીશધાવતી
12 વૈતરણી 82 વેણા
13 જામ્બૂ 83 સિનીબાહુ
14 અલકનંદા 84 કુમુદ્વતી
15 ભદ્રા 85 તોયા
16 સીતા 86 રેવા
17 ઈરાવતી 87 મહાગૌરી
18 ભીમરથી 88 દુર્ગન્ધા
19 કૃષ્ણવેણી 89 વાશિલા
20 કૃતામાલા 90 કૃષ્ણા
21 તામ્રપર્ણિ 91 વેણ્યા
22 તુંગભદ્રા 92 સરિદ્વતી
23 ગોમતી 93 વિશમદ્રિ
24 ફાલ્ગુ 94 સુપ્રયોગા
25 શતદ્રુ 95 વાહ્યા
26 શોણ 96 દુગ્દોધા
27 વેદસ્મૃતિ 97 નલિની
28 પન્ચરુપા 98 વારિસેના
29 કાલિંદી 99 કલરવ
30 નીલા 100 વંજુલા
31 વિતસ્તા 101 ઉત્પલાવતી
32 કુહૂ 102 શુની
33 મધુરા 103 સુદામા
34 હારરાવી 104 તૃતીયા
35 ઉશીરા 105 નિશ્ચિરા
36 ઘાતકીરસા 106 લોહિત
37 ધૂતપાપા 107 સતીશ
38 બાહુદા 108 મહતી
39 દષદ્વતી 109 મદ્રા
40 નિ:સ્વરાં 110 શિપ્રા
41 ગંડકી 111 અવન્તી
42 ચિત્રા 112 સુમહાદૃમા
43 કૌશિકી 113 સિન્તરેજા
44 વધૂસરા 114 પિપ્પલા
45 લૌહિત્યા 115 જમ્બુલી
46 ચંદના 116 મક્રુણા
47 વેદસિની 117 મણિ
48 વૃત્રઘ્ની 118 નિર્વિન્ધ્યા
49 પર્ણાસા 119 વેન્વા
50 નંદિની 120 તોયાલસામા
51 પાવની 121 શિતિબાહુ
52 મહી 122 ગૌરી
53 શરા 123 દુર્ગા
54 ચર્મણ્વતી 124 અંતશિલા
55 લૂપી 125 પુષ્પજાતી
56 વિદિશા 126 ઋતુકુલ્યા
57 વેણુમતી 127 સુકુમારી
58 ઓઘવતી 128 ઋષિકા
59 મહા 129 મન્દગા
60 સુરસા 130 મંદવાહિની
61 ક્રિયા 131 કૂપા
62 મંદાકિની 132 પલાશિની
63 દશાર્ણા 133 ભાગીરથી ગંગા
64 ચિત્રકૂટા 134 વૃદ્ધ ગંગા
65 દેવિકા 135 વેણી
66 ચિત્રોત્પલા
67 તમસા
68 કરતોયા
69 પિશાચિકા
70 પિપ્પલશ્રેણી

ભારતવર્ષમાં નદીઓની આજુ બાજુ અરણ્યો પણ આવેલ છે.

મુખ્ય મહાન અગ્યાર અરણ્યો
1. ઐક્ષારણ્ય
2. દણ્ડકારણ્ય
3. વિન્ધ્યારણ્ય
4. નૈમિષારણ્ય (રેવા અને મહા નદી)
5. ગુહારણ્ય
6. બદરિકારણ્ય
7. ચંપકારણ્ય
8. અદ્વૈતારણ્ય
9. અર્બુદારણ્ય
10. દારૂકારણ્ય
11. કામિકારણ્ય
અન્ય અરણ્યો 
સૈન્ધવારણ્ય, પુષ્કરારણ્ય, કુરુજંગલ, ઉત્પલાવર્તકારણ્ય, જંબુમાર્ગ, હિમવદારણ્ય


સપ્ત પુરી 
1 અયોધ્યાપુરી
2 મથુરાપુરી
3 માયાપુરી (હરિદ્વાર)
4 કાશીપુરી
5 કાંચીપુરી
6 અવંતિકાપુરી
7 દ્વારિકાપુરી

પંચ સરોવર

1. બિંદુ સરોવર (સિધ્ધપુર – ગુજરાત)
2. નારાયણ સરોવર (કચ્છ – સૌરાષ્ટ્ર)
3. પંપા સરોવર (મૈસુર – કર્ણાટક)
4. પુષ્કર સરોવર (રાજસ્થાન)
5. માનસ સરોવર (તિબેટ – હિમાલય)


સપ્તક્ષેત્ર

1. કુરુક્ષેત્ર (હરિયાણા)
2. હરિહિર ક્ષેત્ર (સોનપુર-બિહાર)
3. પ્રભાસ ક્ષેત્ર (સોમનાથ – ગુજરાત)
4. રેણુકા ક્ષેત્ર (મથુરા પાસે, ઉત્તરપ્રદેશ)
5. ભૃગુક્ષેત્ર (ભરૂચ-ગુજરાત)
6. પુરુષોત્તમ ક્ષેત્ર (જગન્નાથપુરી – ઓરિસ્સા)
7. સૂકરક્ષેત્ર (સોરોં – ઉત્તરપ્રદેશ)


ચાર ધામ

1. દ્વારિકા
2. જગન્નાથપુરી
3. બદરીનાથ
4. રામેશ્વર


હિમાલય ના ચાર ધામ

1. યમુનોત્રી
2. ગંગોત્રી
3. કેદારનાથ
4. બદરીનાથ


પંચકાશી

1. કાશી (વારાણસી)
2. ગુપ્તકાશી (ઉત્તરાખંડ)
3. ઉત્તરકાશી (ઉત્તરાખંડ)
4. દક્ષિણકાશી (તેનકાશી – તમિલનાડુ)
5. શિવકાશી (દક્ષિણ)


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s