કર્મ-કાંડ વર્ગીકરણ

કર્મને જેટલો સમય લાગે તેટલો લાગે જ, અને પછી એમાં જજમાન કહે તો પણ સંક્ષિપ્તમાં ન જ કરવું નહીતો જજમાન તથા ભૂદેવને દોષ લાગે છે. કર્મ-કાંડી ભૂદેવો જોડેથી મેળવેલ માહિતી પ્રમાણે પ્રસ્તુત છે – કર્મ, તેના પ્રકાર, ભૂદેવોની સંખ્યા અને લાગતો સમય સહીતનું “કર્મ કાંડ વર્ગીકરણ કોષ્ટક”. 

[આ કોષ્ટક લગભગ 50 બ્રાહ્મણોના વોટ્સએપ ગ્રુપમાં ભૂદેવો દ્વારા આપેલ માહિતી પ્રમાણે તૈયાર કરેલ છે. એટલે ખુબ જ વાસ્તવિક છે].


સંખ્યા  કર્મ  કર્મ કાંડ પ્રકાર નિત્ય નૈમિત્તિક
રીતે પ્રકાર
સવ્યાપસવ્ય
રીતે પ્રકાર
ઓછામાં ઓછા
ભૂદેવની સંખ્યા
ઓછામાં ઓછો લાગતો સમય
1 પ્રાત: નિત્ય કર્મ પ્રાત: નિત્ય કર્મ નિત્ય કર્મ સવ્ય કર્મ સ્વયં 1.5 કલ્લાક
2 ત્રિકાળ સંધ્યા ષટ્કર્મ નિત્ય કર્મ સવ્ય કર્મ સ્વયં 40 મિનિટ
3 વૈશ્વદેવ ષટ્કર્મ નિત્ય કર્મ સવ્ય કર્મ સ્વયં 40 મિનિટ
4 નિત્ય તર્પણ નિત્ય કર્મ નિત્ય કર્મ સવ્યાપસવ્ય સ્વયં 20 મિનિટ
5 નૂતન યજ્ઞોપવીત ધારણ ધારણ કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ સ્વયં / 1 2 કલ્લાક
6 રુદ્રાક્ષ માળા ધારણ ધારણ કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ સ્વયં 40 મિનિટ
7 ભસ્મ ધારણ ધારણ કર્મ નિત્ય કર્મ સવ્ય કર્મ સ્વયં 5 મિનિટ
8 કાળ–સર્પ જનન શાંતિ શાંતિ કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ 1 + 4 6 કલ્લાક
9 નવ ગ્રહ શાંતિ શાંતિ કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ 1 + 3 4 કલ્લાક
10 દુષ્ટ કાળ રજોદોષે – ભુવનેશ્વરી શાંતિ શાંતિ કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ 1 + 3 4 કલ્લાક
11 વિવાહ કાળ રજોદોષે – શ્રી શાંતિ શાંતિ કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ 1 + 2 3 કલ્લાક
12 વાસ્તુ શાંતિ શાંતિ કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ 1 + 3 5 કલ્લાક
13 ગોમુખ પ્રસવ શાંતી શાંતિ કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ 1 કલ્લાક
14 મૂલ નક્ષત્ર શાંતિ શાંતિ કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ 1 + 4 6 કલ્લાક
15 જ્યેષ્ઠા નક્ષત્ર શાંતિ શાંતિ કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ 1 + 4 6 કલ્લાક
16 આશ્લેષા  નક્ષત્ર શાંતિ (નાગ ની પૂજા સાથે કરવાની હોય) શાંતિ કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ 1 + 4 7 કલ્લાક
17 વૈધ્રુતી શાંતિ શાંતિ કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ 1 + 4 6 કલ્લાક
18 વ્યતિપાત શાંતિ શાંતિ કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ 1 + 4 6 કલ્લાક
19 ત્રિકપ્રસવ શાંતિ શાંતિ કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ 1 + 4 6 કલ્લાક
20 કૃષ્ણચતુર્દશી શાંતિ શાંતિ કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ 1 + 4 6 કલ્લાક
21 દર્શ અમાષ શાંતિ શાંતિ કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ 1 + 4 6 કલ્લાક
22 મઘા શાંતિ શાંતિ કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ 1 + 4 6 કલ્લાક
23 દેવ પ્રતિમા(પ્રાણ) પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા કર્મ નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ 1 + 10 3 દિવસ
24 ઘટ સ્થાપન (કુંભ મૂકવો) પ્રતિષ્ઠા કર્મ નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ સ્વયં
(કુમારિકા)
30 મિનિટ
25 બૃહસ્પતિ (ગુરુ) મંત્ર જાપ જાપ કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ સ્વયં / 1 + (વેદોક્ત) સરેરાશ
1 કલાકમાં 10 માળા.(પુરાણોક્ત નાના મંત્રો) વધુ માળા થાય.
26 શનૈશ્વર (શની) મંત્ર જાપ જાપ કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ સ્વયં / 1 +
27 ભૌમ (મંગળ) મંત્ર જાપ જાપ કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ સ્વયં / 1 +
28 રાહુ મંત્ર જાપ જાપ કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ સ્વયં / 1 +
29 મહામૃત્યુંન્જય મંત્ર જાપ જાપ કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ સ્વયં / 1 +
30 સૂર્ય મંત્ર જાપ જાપ કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ સ્વયં / 1 +
31 ચંદ્ર મંત્ર જાપ જાપ કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ સ્વયં / 1 +
32 શુક્ર મંત્ર જાપ જાપ કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ સ્વયં / 1 +
33 ગાયત્રી મંત્ર જાપ જાપ કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ સ્વયં / 1 +
34 ગર્ભાધાન સંસ્કાર  ષોડસંસ્કાર કર્મ નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ
35 પુંસવન સંસ્કાર  ષોડસંસ્કાર કર્મ નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ
36 સીમન્તોન્નયન સંસ્કાર  ષોડસંસ્કાર કર્મ નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ
37 જાતકર્મ સંસ્કાર  ષોડસંસ્કાર કર્મ નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ
38 નામકરણ સંસ્કાર  ષોડસંસ્કાર કર્મ નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ
39 કર્ણવેધ સંસ્કાર  ષોડસંસ્કાર કર્મ નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ
40 નિષ્ક્રમણ સંસ્કાર  ષોડસંસ્કાર કર્મ નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ
41 અન્નપ્રાશન સંસ્કાર  ષોડસંસ્કાર કર્મ નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ
42 ચૂડાકરણ સંસ્કાર  ષોડસંસ્કાર કર્મ નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ
43 વિદ્યારંભ સંસ્કાર  ષોડસંસ્કાર કર્મ નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ
44 ઉપનયન (યજ્ઞોપવીત) સંસ્કાર  ષોડસંસ્કાર કર્મ નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ 1 + 1
45 વેદારંભ સંસ્કાર  ષોડસંસ્કાર કર્મ નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ
46 કેશાન્ત અથવા ગોદાન સંસ્કાર  ષોડસંસ્કાર કર્મ નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ
47 સમાવર્તન સંસ્કાર  ષોડસંસ્કાર કર્મ નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ
48 વિવાહ સંસ્કાર (લગ્ન)  ષોડસંસ્કાર કર્મ નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ 1 + 1 3.5 કલ્લાક
49 અગ્નિ સંસ્કાર  ષોડસંસ્કાર કર્મ / ઉત્તરતંત્ર નૈમિત્તિક કર્મ અપસવ્ય કર્મ 1 3 કલ્લાક
50 દસમાની વિધિ (પિંડ દાન) ઉત્તરતંત્ર કર્મ નૈમિત્તિક કર્મ અપસવ્ય કર્મ 1 + 1 2 કલ્લાક
51 અગિયારમાની વિધિ ઉત્તરતંત્ર કર્મ નૈમિત્તિક કર્મ અપસવ્ય કર્મ 1 + 4 2 કલ્લાક
52 બારમાની વિધિ
(પિંડ વ્હેરવો અને પિતૃઓમાં ભેળવવો)
ઉત્તરતંત્ર કર્મ નૈમિત્તિક કર્મ અપસવ્ય કર્મ 1 + 1 2 કલ્લાક
53 તેરમાની વિધિ (શૈયા દાન) ઉત્તરતંત્ર કર્મ નૈમિત્તિક કર્મ અપસવ્ય કર્મ 1 + 1 2 કલ્લાક
54 માસીયું / માસિયાનીસરવણી (બારે માસના પિંડ દાન એક સાથે) = વરસી વાળવી (ઘરમાં કોઈ શુભ પ્રસંગ લેવો હોય તો એ પહેલા કરીદેવાનો શ્રાદ્ધ) ઉત્તરતંત્ર કર્મ નૈમિત્તિક કર્મ અપસવ્ય કર્મ 1 + 1 2 કલ્લાક
55 સાંવત્સરિક શ્રાદ્ધ (1 વર્ષ પછી મરણ તિથિને દિવસે કરવાનું શ્રાદ્ધ) ઉત્તરતંત્ર કર્મ નૈમિત્તિક કર્મ અપસવ્ય કર્મ 1 + 1 2 કલ્લાક
56 મહાલય શ્રાધ (સર્વ પિતૃઓ માટે એકી સાથે પિંડ દાન) ઉત્તરતંત્ર કર્મ નૈમિત્તિક કર્મ અપસવ્ય કર્મ 1 + 1 2 કલ્લાક
57 તીર્થ શ્રાધ (તીર્થ સ્થાને પ્રત્યક્ષ જઈને કરવાનો શ્રાદ્ધ) ઉત્તરતંત્ર કર્મ નૈમિત્તિક કર્મ અપસવ્ય કર્મ 1 2 કલ્લાક
58 નૈમિત્તિક તર્પણ ઉત્તરતંત્ર કર્મ નૈમિત્તિક કર્મ સવ્યાપસવ્ય સ્વયં 45 મિનિટ
59 (શ્રાદ્ધ પક્ષમાં) કાગ વાસ મુકવો ઉત્તરતંત્ર કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ અપસવ્ય કર્મ સ્વયં 10 મિનિટ
60 સત્યનારાયણ કથા કથા વાંચન  કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ 1 2.5 કલ્લાક
61 ભાગવત સપ્તાહ કથા વાંચન  કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ સ્વયં / 1+ 7 દિવસ
62 ગરુડ પુરાણ વાંચન કથા વાંચન  કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ 1 7 દિવસ
63 ગીતા વાંચન કથા વાંચન  કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ 1 7 દિવસ
64 સુંદરકાંડ પઠન કથા વાંચન  કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ સ્વયં / 1+ 1.5 કલ્લાક
65 રામચરિતમાનસ (નવાહ્મ / માસ પારાયણ) કથા વાંચન  કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ સ્વયં / 1+ 1 મહિનો / 9 દિવસ
66 નવચંડી હોમાત્મક કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ 1 + 10 8 કલ્લાક
67 ગણેશ યાગ (ગણપતિ અથર્વશીર્ષમ) યાગ કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ 1 + 11 7 કલ્લાક
68 રુદ્ર યાગ (શિવ અથર્વશીર્ષમ) યાગ કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ 1 + 11 7 કલ્લાક
69 દેવી યાગ (દેવી અથર્વશીર્ષમ) યાગ કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ 1 + 11 7 કલ્લાક
70 વિષ્ણુ યાગ (નારાયણ અથર્વશીર્ષમ) યાગ કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ 1 + 11 7 કલ્લાક
71 સૂર્ય યાગ (સૂર્ય અથર્વશીર્ષમ) યાગ કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ 1 + 11 7 કલ્લાક
72 લઘુરુદ્ર હોમાત્મક રુદ્રી કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ 1 + 10 7 કલ્લાક
73 લઘુરુદ્ર પાઠાત્મક (અભિષેકાત્મક) રુદ્રી કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ 1 + 4 4 કલ્લાક
74 મહારુદ્ર હોમાત્મક રુદ્રી કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ 1 + 120 7 કલ્લાક
75 મહારુદ્ર પાઠાત્મક (અભિષેકાત્મક) રુદ્રી કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ 1 + 120 4 કલ્લાક
76 અતિરુદ્ર હોમાત્મક રુદ્રી કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ 1 + 1330 7 કલ્લાક
77 અતિરુદ્ર પાઠાત્મક (અભિષેકાત્મક) રુદ્રી કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ 1 + 1330 4 કલ્લાક
78 ભૂમિ પૂજન પૂજન કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ 1 + 1 1 કલ્લાક
79 પંચાયતન
(ગણપતિ, સૂર્ય, શંકર, વિષ્ણુ, માતાજી) પૂજન
પૂજન કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ સ્વયં / 1 1.5 કલ્લાક
80 હોળી પૂજન પૂજન કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ 1 30 મિનિટ
81 નાગપંચમી (નાગ દેવતા પૂજન) પૂજન કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ સ્વયં 30 મિનિટ
82 લક્ષ્મી પૂજન પૂજન કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ સ્વયં / 1 1 કલ્લાક
83 ચોપડા પૂજન પૂજન કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ સ્વયં / 1 1 કલ્લાક
84 રુદ્રાભિષેક પૂજન કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ
85 રુદ્ર પૂજન પૂજન કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ
86 પંચવક્ત્ર પૂજન પૂજન કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ
87 ભૂતબલી +  [નારણબલી + નીલોદ્વાહ] બલિ કર્મ (પંચબલિ) નૈમિત્તિક કર્મ અપસવ્ય કર્મ 1 + 2 3 કલ્લાક
88 પ્રેતબલી +  [નારણબલી + નીલોદ્વાહ] બલિ કર્મ (પંચબલિ) નૈમિત્તિક કર્મ અપસવ્ય કર્મ 1 + 2 3 કલ્લાક
89 નાગબલિ +  [નારણબલી + નીલોદ્વાહ] બલિ કર્મ (પંચબલિ) નૈમિત્તિક કર્મ અપસવ્ય કર્મ 1 + 2 3 કલ્લાક
90 કાગબલી બલિ કર્મ (પંચબલિ) નૈમિત્તિક કર્મ અપસવ્ય કર્મ 1 + 2
91 નારણબલી + નીલોદ્વાહ બલિ કર્મ (પંચબલિ) નૈમિત્તિક કર્મ અપસવ્ય કર્મ 1 + 4 6 કલ્લાક
92 એકી સાથે
પહેલે દિવસે – (ભૂતબલી + પ્રેતબલી + કાગબલી )
બીજા દિવસે – (નાગબલી + નારણબલી)
ત્રીજા દિવસે – (નીલોદ્વાહ)
બલિ કર્મ (પંચબલિ) નૈમિત્તિક કર્મ અપસવ્ય કર્મ પહેલે દિવસે – 1 + 6
બીજા દિવસે – 1 + 6
ત્રીજા દિવસે – 1 + 4
પહેલે દિવસે – 7 કલાક
બીજા દિવસે – 7 કલાક
ત્રીજા દિવસે – 5 કલાક
93 અર્ક વિવાહ દોષ નિવારણ કર્મ નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ 1 + 1 2 કલ્લાક
94 કુંભ વિવાહ દોષ નિવારણ કર્મ નૈમિત્તિક કર્મ સવ્ય કર્મ 1 + 1 2 કલ્લાક

જજમાન અને ભૂદેવ બંનેવને બે હાથ જોડીને અનુરોધ કે – કર્મ ને ઓછામાં ઓછો જેટલો સમય લાગે એટલો આપવો અને સંક્ષિપ્તમાં પતાવીને દેવ કે પિતૃ દોષના ભાગીદાર ન થવું.