આયુર્વેદિક જીવન

RituChakra
 

મિત્રો !

વોટ્સએપ ઉપર ફેલાતી ઘણી અફવાઓને ધ્યાનમાં રાખીને, તરતા આયુર્વેદિક જ્ઞાનનો વિશ્વાસ કરવો કે નહિ એ એક મોટો પ્રશ્ન છે. અને ઉપયોગી મેસેજો ડીલીટ થઇ જાય છે. જો આ જ્ઞાન કોઈ એક જગ્યાએ સમાલોચન સ્વરૂપે સ્થિર હોય તો એનો લાભ લોકો લેતા ખચકાય નહિ.
 

તો શુભ સમાચાર – પ્રસ્તુત છે એ – સંગ્રહ / સાર / સંકલન.

આ વેબસાઈટમાં મુકેલા પ્રત્યેક ઉપચારોને પાટણ(ગુજરાત)ના પ્રખ્યાત આયુર્વેદિક ડો. હિમાંશુ જે. જોષી અને / અથવા નડિયાદના પ્રખ્યાત ડો. નીરવ ડી. દવે દ્વારા કરેલ સમીક્ષા પશ્ચાત જ જાહેર કર્યા છે જેથી તમારા મારા જેવા સામાન્ય લોકોને વિશ્વાસ આવે. સમીક્ષા કરવાની તૈયારી બતાવવા બદલ અને સર્વ લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એવી સદભાવના ધરાવતા તેઓને અનેક ધન્યવાદ.

જો તમારી પાસે કોઈ આવા આયુર્વેદિક ઉપચાર આવે (હિન્દી, ઇંગલિશ કે ગુજરાતીમાં), તો નિશ્ચિન્ત પણે albelaspeaks@gmail.com પર મોકલશો. તેની સમીક્ષા કરાવ્યા પછી અહીં પોસ્ટ કરી દેવામાં આવશે જેથી સર્વે લોકો એનો લાભ લઇ શકે.

વધુ આયુર્વેદિક જાણકારી માટે –


Dr. Himanshu J. Joshi & Dr. Avni H. Joshi
 
Shatayu Ayurved Panchkarma Hospital
Mb: +919722070006
info@Shatayuayurved.com

Dr. Nirav D. Dave [Homoeo. HOD Medicine Department Homoeo Medical College (Anand)]

Sanjivani Clinic
Mb: (+91) 9687963963
niravdave5478@gmail.com
 

ધ્યાન રહે:  આમ તો આયુર્વેદિક ઉપચારોની કોઈ સાઈડ ઇફેક્ટ હોતી નથી. તે છતાં આ પ્રયોગો કરવાથી જો કોઈ પણ પ્રકારની હાનિ ઉત્પન્ન થાય છે તો તેને માટેની જવાબદારી સ્વયં દર્દીની જ રહેશે બીજા કોઈ ની નહિ.


શાકભાજીમાં સરગવો એટલે પ્રોટીન અને ખનીજનો ખજાનો.

ભરપૂર પોષણયુક્ત સરગવાને તમે શાકભાજીનો રાજા ગણાવી શકો. સરગવો મુખ્યત્વે બે રીતે ખવાય છે, એક તો એની શિંગ, અને બીજાં એનાં પાંદડાં. ઘણાને પ્રશ્ન થશે કે સરગવાની શિંગનું ચણાના લોટવાળું શાક ખાધું છે, સરગવાની બાફેલી શિંગો ખાધી છે, સરગવાની શિંગને સાંભાર કે કઢીમાં નાખીને ખાધી છે; પરંતુ સરગવાનાં પાન ખાધાં નથી. સરગવાનાં પાન પોષણનો ભંડાર છે. જે લોકો એના પોષણનું મહત્વ સમજે છે તેઓ આ પાનનો મૂઠિયાં-થેપલામાં નાખીને ઉપયોગ કરે છે. ઘણા આયુર્વેદિક કે નેચરોપથીવાળા લોકો આ પાનનો પાઉડર બનાવીને વેચે છે તો ઘણા લોકો જૂસના રૂપમાં પણ એને પીએ છે.

સરગવાનાં પાન એવાં છે જેમાંથી પ્રોટીન પણ મળે છે. સામાન્ય રીતે શાકભાજીમાંથી પ્રોટીન મળતું નથી, પરંતુ સરગવામાંથી દૂધ કરતાં પણ વધારે પ્રમાણમાં પ્રોટીન મળે છે. ૧૦૦ મિલીલિટર દૂધમાંથી ૪ ગ્રામ પ્રોટીન મળે છે, જ્યારે ૧૦૦ ગ્રામ સરગવાનાં પાનમાંથી ૧૦ ગ્રામ પ્રોટીન મળે છે. ફક્ત પ્રોટીન જ નહીં, દૂધ કરતાં પણ વધુ સારું કેલ્શિયમ સરગવામાંથી મળે છે. આ ઉપરાંત, સરગવામાં ખૂબ વધુ માત્રામાં આયર્ન પણ મળે છે. ગાજર કરતાં વધુ વિટામિન-એ, પેરુ જેટલું વિટામિન-સી, કેળા કરતાં વધુ ફોસ્ફરસ તેના પાનમાં હોય છે. વળી આ બધાં જ પોષકતત્વો સોલ્યુબલ ફોર્મમાં હોય છે. મતલબ કે એ શરીરમાં જઈને પચશે જ અને શરીરને લગભગ પૂરી માત્રામાં મળશે જ એની ગેરન્ટી હોય છે. બીજા શાકભાજીમાં આવા ગુણ બહુ ઓછા જોવા મળે છે. સરગવાની શિંગમાંથી પણ આ બધાં જ પોષકતત્વો મળે છે, પરંતુ પાન કરતાં શિંગમાં એનું પ્રમાણ ઘટી જાય છે. આમ પાન વધુ ગુણકારી છે, પરંતુ શિંગ પણ બીજી શાકભાજી કરતાં વધુ ગુણકારી છે.

સરગવાની શિંગ તો આપણે અલગ-અલગ રીતે ખાઈએ જ છીએ, પરંતુ સૌથી શ્રેષ્ઠ રીત છે સરગવાની શિંગ અને દૂધીનો જૂસ. આમાં સરગવાની શિંગને બાફીને દૂધીની સાથે ક્રશ કરીને જૂસ બનાવવામાં આવે છે. શિંગને ખાલી બાફેલી ખાવામાં આવે તો પણ એ ઘણી જ ગુણકારી સાબિત થાય છે.

સરગવાનાં પાનને કઈ રીતે ખાવાં જોઇએ? નિષ્ણાતો કહે છે કે જે રીતે આપણે પાલકની ભાજીનો ઉપયોગ કરીએ છીએ એવી જ રીતે આપણે સરગવાનાં પાનનો ઉપયોગ પણ કરી જ શકીએ. સરગવાનાં પાન ચડતાં વાર લાગે છે અને એનો સ્વાદ ખાસ હોતો નથી. જો એ ખોરાકમાં ઉપયોગમાં લો તો મસાલેદાર વાનગીમાં કરવો જેથી એનો સ્વાદ અલગથી ન આવે. જો વાનગી ન બનાવો તો સરળ જૂસ બનાવી નાખો. દરરોજ ૧૫ મિલીલિટર જેટલો સરગવાનાં પાનનો જૂસ ખૂબ જ ગુણકારી રહેશે.

ફાયદા શું છે?

સરગવાની શીંગ અને પાન ખાવાથી વ્યક્તિને શું ફાયદા થઈ શકે છે એ જાણીએ નિષ્ણાત ડાયેટિશ્યન પાસેથી.

• સરગવાનાં પાન અને સરગવાની શિંગ ગર્ભવતી મહિલાઓ, સ્તનપાન કરાવતી મહિલાઓ, મેનોપોઝ ચાલતો હોય તેવી મહિલાઓ, ટીબીના દરદીઓ, રૂમેટોઇડ આર્થરાઈટીસના દરદીઓ, કોઈ પણ જાતની માંદગીમાંથી ઊભા થયા હોય તેવા લોકો માટે અકસીર સાબિત થઈ શકે છે.

• જે કોઇને પાચનને લગતા કોઈ પ્રોબ્લેમ હોય, ગેસ, એસિડિટીની તકલીફ હોય તેમને પણ સરગવાથી ઘણો લાભ થાય છે.

• સરગવામાં રહેલાં પોષકતત્વો વ્યક્તિનો રેઝિસ્ટન્સ પાવર વધારે છે, જેથી તેની રોગપ્રતિકારક શક્તિ પ્રબળ બને છે અને રોગો સામે લડી શકવા તે વધુ સક્ષમ બને છે.

• સરગવાના સેવનથી નાડીને લગતા પ્રોબ્લેમ્સ જેમ કે, ખાલી ચડી જવી, મેમરી લોસ, સ્ટ્રેસ કે ફ્રસ્ટ્રેશન જેવી માનસિક બીમારીઓમાં પણ રાહત મળે છે.

• ડાયાબિટીસના દરદીઓ માટે પણ એ અત્યંત ફાયદાકારક છે.

• સરગવો આંખને સતેજ બનાવે છે, હાડકાંને મજબૂત બનાવે છે.

• જાતજાતનાં બેક્ટેરિયલ અને વાઇરલ ઇન્ફેક્શન સામે એ રક્ષણ પણ આપે છે; જેને કારણે ડેન્ગી, મલેરિયા, ચિકનગુનિયા કે સ્વાઇન ફ્લુ જેવા રોગોથી બચી શકાય છે.

• સરગવો વેઇટલોસ માટે પણ ખૂબ જ ઉપયોગી છે, કારણ કે એ ખાવાથી શરીરનું મેટાબોલિઝમ સુધરે છે, પાચનક્રિયા સુધરે છે અને ફેટ્સ બળવાનું શરૂ થાય છે.

• સરગવો કેન્સરના દરદીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે, કારણ કે કેન્સરમાં કેમોથેરપી દ્વારા જે સાઇડ ઇફેક્ટ્સ વ્યક્તિને નડે છે એ સાઇડ ઇફેક્ટમાં સરગવાથી ઘણો ફાયદો થાય છે.

• સરગવો ડિટોક્સિફિકેશન માટે પણ અત્યંત ઉપયોગી છે. એ શરીરમાં ફરતા નકામા કચરા જેને ફ્રી રેડિકલ્સ કહે છે, એને બાંધે છે અને શરીરમાંથી દૂર કરે છે. આથી ત્વચા અને વાળને થતું નુકસાન પણ અટકે છે.


સિધ્ધ પ્રયોગ

આ પ્રયોગ ડાયાબિટીસના તમામ દર્દી ઉપર સફળ  રહ્યો છે. ઉપરાંત આ પ્રયોગથી શારિરીક સ્વાસ્થ્ય પણ સારું રહેશે. આ પ્રયોગ તમામ ઉંમરના લોકો કરી શકે છે. અજમાવી જુઓ મિત્રો.

પિનાકીન પંડ્યા
મેડીકલ ઓફીસર-મોરબી
મો. – ૯૪૨૭૦૫૯૪૫૮
૨૪ કલાક,૭ દિવસ
આપની સેવામા હાજર.

સ્રીના ડાબા પગમાં અને પુરુષ ના જમણા પગે રાત્રે 7થી 8 કલાક સુધી આંકડા નું પાન, (સફેદ આંકડો હોય તો સારું) નીચેનો નસ વાળો ભાગ પગના તળિયે અને તે પણ દાંડી નો ભાગ પગના અંગૂઠા તરફ રાખી, તેને બાંધી, મોજું પહેરી લેવું. આ પ્રયોગ 40 દિવસ લગાતાર કરવો. એક દિવસ પણ છોડવા નહીં. 40 પાન તાજા હોય તો સારું, ન હોય તો એકસાથે લાવી ફ્રીજમા મૂકી રાખો તો પણ ચાલશે. ઘણા લોકોએ આ લાભ લઈ, પોતાના અનુભવથી તેમણે કહ્યું છે કે, ડાયાબિટીસ જડમૂળથી નષ્ટ થઈ જાય છે.


ये जानकारियां पिछले 60 वर्ष के शासन का पोल खोलेगी , जिसने एक षड्यंत्र से विज्ञापनों के माध्यम से हमारे दिमागों पर नियंत्रण कर लिया और आज सुधार के लिए बहुत प्रयास करना पड़ेगा ।

आइये समाज में फैले कु्छ षड्यंत्रों पर प्रकाश डालें :-

अर्धसत्य —फलां फलां तेल में कोलेस्ट्रोल नहीं होता है!

पूर्णसत्य — किसी भी तेल में कोलेस्ट्रोल नहीं होता ये केवल यकृत में बनता है । ✅

अर्धसत्य —सोयाबीन में भरपूर प्रोटीन होता है !

पूर्णसत्य—सोयाबीन सूअर का आहार है मनुष्य के खाने लायक नहीं है! भारत में अन्न की कमी नहीं है, इसे सूअर आसानी से पचा सकता है, मनुष्य नही ! जिन देशों में 8 -9 महीने ठण्ड रहती है वहां सोयाबीन जैसे आहार चलते है । ✅

अर्धसत्य—घी पचने में भारी होता है

पूर्णसत्य—बुढ़ापे में मस्तिष्क, आँतों और संधियों (joints) में रूखापन आने लगता है, इसलिए घी खाना बहुत जरुरी होता है !और भारत में घी का अर्थ देशी गाय के घी से ही होता है । ✅

अर्धसत्य—घी खाने से मोटापा बढ़ता है !

पूर्णसत्य—(षड्यंत्र प्रचार ) ताकि लोग घी खाना बंद कर दें और अधिक से अधिक गाय मांस की मंडियों तक पहुंचे, जो व्यक्ति पहले पतला हो और बाद में मोटा हो जाये वह घी खाने से पतला हो जाता है✅

अर्धसत्य—घी ह्रदय के लिए
हानिकारक है !

पूर्णसत्य—देशी गाय का घी हृदय के लिए अमृत है, पंचगव्य में इसका स्थान है । ✅

अर्धसत्य—डेयरी उद्योग दुग्ध
उद्योग है !

पूर्णसत्य—डेयरी उद्योग -मांस उद्योग है! यंहा बछड़ो और बैलों को, कमजोर और बीमार गायों को, और दूध देना बंद करने पर स्वस्थ गायों को कत्लखानों में भेज दिया जाता है! दूध डेयरी का गौण उत्पाद है । ✅

अर्धसत्य—आयोडाईज नमक से
आयोडीन की कमी पूरी
होती है !

पूर्णसत्य—आयोडाईज नमक का
कोई इतिहास नहीं है, ये
पश्चिम का कंपनी षड्यंत्र
है आयोडाईज नमक में
आयोडीन नहीं पोटेशियम
आयोडेट होता है जो भोजन
पकाने पर गर्म करते समय
उड़ जाता है स्वदेशी जागरण
मंच के विरोध के फलस्वरूप
सन्2000 में भाजपा सरकार
ने ये प्रतिबन्ध हटा लिया था,
लेकिन कांग्रेस ने सत्ता में आते
ही इसे फिर से लगा दिया ताकि
लूट तंत्र चलता रहे और विदेशी
कम्पनियाँ पनपती रहे । ✅

अर्धसत्य— शक्कर (चीनी ) का
कारखाना !

पूर्णसत्य— शक्कर (चीनी ) का
कारखाना इस नाम की आड़
में चलने वाला शराब का
कारखाना शक्कर इसका
गौण उत्पाद है । ✅

अर्धसत्य—शक्कर (चीनी ) सफ़ेद
जहर है !

पूर्णसत्य— रासायनिक प्रक्रिया के
कारण कारखानों में बनी
सफ़ेद शक्कर(चीनी) जहर
है ! पम्परागत शक्कर
एकदम सफ़ेद नहीं होती !
थोडा हल्का भूरा रंग लिए
होती है ! ✅

अर्धसत्य— फ्रिज में आहार ताज़ा
होता है !

पूर्णसत्य— फ्रिज में आहार ताज़ा
दिखता है पर होता नहीं है
जब फ्रिज का अविष्कार
नहीं हुआ था तो इतनी
देर रखे हुए खाने को
बासा / सडा हुआ खाना
कहते थे । ✅

अर्धसत्य— चाय से ताजगी आती है!

पूर्णसत्य— ताजगी गरम पानी से
आती है! चाय तो केवल
नशा(निकोटिन) है । ✅

अर्धसत्य—एलोपैथी स्वास्थ्य
विज्ञान है !

पूर्णसत्य—एलोपैथी स्वास्थ्य विज्ञानं
✅ नहीं चिकित्सा विज्ञान है!

अर्धसत्य—एलोपैथी विज्ञानं ने बहुत
तरक्की की है !

पूर्णसत्य— दवाई कंपनियों ने बहुत
तरक्की की है! एलोपैथी में
मूल दवाइयां 480-520 है
जबकि बाज़ार में 1 लाख
से अधिक दवाइयां बिक
रही है ।✅

अर्धसत्य— बैक्टीरिया वायरस के
कारण रोग होते हैं !

पूर्णसत्य— शरीर में बैक्टीरिया
वायरस के लायक
वातावरण तैयार होने पर
रोग होते हैं ! ✅

अर्धसत्य— भारत में लोकतंत्र है !
जनता के हितों का ध्यान
रखने वाली जनता द्वारा
चुनी हुई सरकार है !

पूर्णसत्य— भारत में लोकतंत्र नहीं
कंपनी तन्त्र है बहुत से
सांसद, मंत्री, प्रशासनिक
अधिकारी कंपनियों के
दलाल हैं उनकी भी
नौकरियां करते हैं उनके
अनुसार नीतियाँ बनाते
हैं, वे जनहित में नहीं
कंपनी हित में निर्णय लेते
हैं ! भोपाल गैस कांड से
बड़ा उदहारण क्या हो
सकता है !जंहा एक
अपराधी मुख्यमंत्री और
प्रधानमंत्री के आदेशानुसार
फरार हो सका ! लोकतंत्र
होता तो उसे पकड के
वापस लोटाते । ✅

अर्धसत्य— आज के युग में
मार्केटिंग का बहुत
विकास हो गया है !

पूर्णसत्य— मार्केटिंग का नहीं ठगी
का विकास हो गया है !
माल गुणवत्ता के आधार
पर नहीं विभिन्न प्रलोभनों
व जुए के द्वारा बेचा जाता
है ! जैसे क्रीम गोरा बनाती
है!भाई कोई भैंस को गोरा
बना के दिखाओ ! ✅

अर्धसत्य— टीवी मनोरंजन के लिए
घर घर तक पहुँचाया
गया है !

पूर्णसत्य— जब टी वी नहीं था तब
लोगों का जीवन देखो और
आज देखो जो आज इन्टरनेट
पर बैठे सुलभता से जीवन जी
रहे हैं !उन्हें अहसास नहीं होगा
कंपनियों का माल बिकवाने
और परिवार व्यवस्था को
तोड़ने
े के लिए टी वी घर घर
तक पहुँचाया जाता है ! ✅

अर्धसत्य— टूथपेस्ट से दांत साफ
होते हैं !

पूर्णसत्य— टूथपेस्ट करने वाले
यूरोप में हर तीन में से एक
के दांत ख़राब हैं दंतमंजन
करने से दांत साफ होते हैं
मंजन -मांजना, क्या बर्तन
ब्रश से साफ होते हैं ?
मसूड़ों की मालिश करने से
दांतों की जड़ें मजबूत भी
होती हैं ! ✅

अर्धसत्य— साबुन मैल साफ कर
त्वचा की रक्षा करता है !

पूर्णसत्य— साबुन में स्थित केमिकल
(कास्टिक सोडा, एस. एल.
एस.) और चर्बी त्वचा को
नुकसान पहुंचाते हैं, और
डाक्टर इसीलिए चर्म रोग
होने पर साबुन लगाने से
मना करते हैं ! साबुन में गौ
की चर्बी पाए जाने पर
विरोध होने से पहले
हिंदुस्तान लीवर हर साबुन
में गाय की चर्बी का
उपयोग करती थी। ✅

किडनी को साफ़ करें वह भी सिर्फ 5 रुपये में।

✅o हमारी किडनी एक बेहतरीन फिल्टर हैं जो सालों से हमारे खून की गंदगी को साफ़ करने का काम करती हैं मगर हर फिल्टर की तरह इसको भी साफ़ करने की जरूरत हैं ताकि ये और भी अच्छा काम करें।
आज हम आपको बता रहे हैं इसकी सफाई के बारे में और वह भी सिर्फ 5 रुपये में।

O✅ एक मुट्ठी भर धनिया लीजिए इसको छोटे छोटे टुकड़ों में काट लें और अच्छी तरह धुलाई कर ले। फिर एक बर्तन में १ लीटर पानी डाल कर इन टुकड़ों को डाल दे, 10 मिनट तक धीमी आँच पर पकने दे, बस अब इसको छान लें और ठंडा होने दो अब इस ड्रिंक को हर रोज़ एक गिलास खाली पेट पिएँ। आप देखेंगे के आपके पेशाब के साथ सारी गंदगी बाहर आ रही हैं। ✅

NOTE : – इसके साथ थोड़ी से अजवायन डाल लें तो सोने पे सुहागा हो जाए।

अब समझ आया कि हमारी माँ अक्सर धनिये की चटनी क्यों बनाती थी और हम आज उनको old fashion कहते हैं।


-ઘઉં ખાવાથી શરીર ફૂલે , ‘ને જવ ખાવાથી ઝૂલે ;
મગ ને ચોખા ના ભૂલે , તો બુદ્ધિના બારણા ખુલે …

-ઘઉં તો પરદેશી જાણું , જવ તો છે દેશી ખાણું ;
મગ ની દાળ ને ચોખા મળે , તો લાંબુ જીવી જાણું …

-ગાયના ઘી માં રસોઈ રાંધો , તો શરીરનો મજબૂત બાંધો ;
‘ને તલના તેલની માલીશ થી , દુઃખે નહિ એકે ય સાંધો …

-ગાયનુ ઘી છે પીળું સોનુ , ‘ને મલાઈ નું ઘી ચાંદી ;
હવે વનસ્પતિ ઘી ખાઈને , થાય સારી દુનિયા માંદી …

-મગ કહે હું લીલો દાણો , ‘ને મારે માથે ચાંદું ;
બે ચાર મહિના મને ખાય , તો માણસ ઉઠાડું માંદું …

-ચણો કહે હું ખરબચડો , મારો પીળો રંગ જણાય ;
જો રોજ પલાળી મને ખાય , તો ઘોડા જેવા થવાય …

-રસોઈ રાંધે જો પીત્તળમાં , ‘ને પાણી ઉકાળે તાંબુ ;
જો ભોજન કરે કાંસામાં , તો જીવન માણે લાબું …

-ઘર ઘર માં રોગના ખાટ્લા , ‘ને દવાખાના માં બાટલા ;
ફ્રીજ ના ઠંડા પાણી પીને , ભૂલી ગયા છે માટલા …

-પૂર્વે ઓશીકે વિદ્યા મળે , દક્ષિણે ધન કમાય ;
પશ્ચિમે ચિંતા ઉપજે , ‘ને ઉત્રરે હાનિ થાય …

-ઊંધો સુવે તે અભાગ્યો , ચતો સુવે તે રોગી ;
ડાબે તો સૌ કોઈ સુવે , જમણે સુવે તે યોગી …

-આહાર એ જ ઔષધ છે , ત્યાં દવાનુ શું કામ ;
આહાર વિહાર અજ્ઞાનથી , દવાખાના થાય છે જામ …

-રાત્રે વહેલા જે સુવે , વહેલા ઉઠે તે વીર ;
પ્રભુ ભજન પછી કરે ભોજન ; એ નર વીર…


विषमज्वर बुखार

विषमज्वर बुखार होने पर प्रात:, दोपहर और सायंकाल केवल तुलसी के 5-7 पत्‍ते खाली पेट खायें बुखार उतर जायेगा । उसके बाद भी 7 से 15 दिनों तक प्रात: और सायंकाल सेवन करें तो फिर बुखार नहीं होगा।


डैंगू  DENGEE  

कोइने डैंगू  DENGEE  थयो   होय  त्यारे  ग्रीन एलची  ना दाना   मोढ़ा  माँ  बन्नेसाइड  माँ    फक्त राखशो. ध्यान  रहे चबावशो नहीं  फक्त  मोढ़ा माँ राखशो तो लोही  ना  कण  नॉर्मल अने प्लेटेलेट्स  तरतज  वधी  जसे


શરદ પૂનમે અગાસીમાં મૂકેલી સાકરથી એસિટિડી-પિત-માથાનો દુઃખાવો મટે છે.

કોઈ વ્યક્તિ જ્યારે કુદરત સાથે સીધી જાેડાયેલી હોય છે ત્યારે એની અંદર સોળે સોળ ગુણ ખીલે છે. ભગવાન કૃષ્ણમાં આવાં સોળે ગુણ ખીલેલાં છે. વર્ષમાં એક જ દિવસ એવો હોય છે કે જ્યારે ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોય છે. આ દિવસે-રાત્રે ચંદ્રનાં જે કિરણો નીકળે છે એનાથી આપણાં શરીરને નવી ઊર્જા મળે છે. ચંદ્રનાં કિરણો એક અર્થમાં આકાશમાંથી અમૃત વરસાવે છે. ભારતમાં સદીઓથી શરદ-પૂનમની રાત્રે દૂધ, સાકર અને ચોખાથી બનેલી ખીરને અગાસીમાં મૂકી રાખવાની પ્રથા છે. આખી રાત્રિ અથવા અમુક કલાક આ રીતે ખીરને અગાસીમાં રાખ્યા બાદ પીવાય તો ચંદ્રની આ ઊર્જા આપણને મળે છે. આપણે પ્રભુને કોઈ ચીજ ધરાવીએ એટલે પ્રભુની ઊર્જા એમાં પ્રવેશે છે અને એ ચીજ પ્રસાદ બની જાય છે. ખીરમાં ચંદ્રની ઊર્જા પ્રવેશવાથી આવી ખીર પ્રસાદ બની જાય છે.
આજે મૂળ વાત કરવી છે સાકરની. શરદ-પૂનમની રાત્રે આપણે જાે ખડી સાકર(મોટા ટુકડાવાળી)ને અગાસીમાં મૂકી દઈએ તો આખી રાત્રિ ચંદ્રની સોળે કળાઓ આવી સાકરમાં પ્રવેશે છે.  શરદ પૂનમની રાત્રિએ ચંદ્રની અંદરથી એવા ખાસ કિરણો નીકળે છે જે આપણાં શરીરને આરોગ્ય અને મનને પરમ શાંતિ આપે છે. સાકરની અંદર ચંદ્રની આવી અસર પ્રવેશે છે. ચોમાસું પૂરું થાય અને શિયાળો શરૂ થાય એની વચ્ચેનો જે સમય છે એ છે શરદ ઋતુ. આ વર્ષે 23 ઓક્ટોબરે શરદ ઋતુ પૂરી થાય છે.

ગાંધીની દુકાનેથી 5 કિલો જેટલી ખડી સાકર ખરીદીને લાવવાની. શરદ પૂનમે એટલે કે 15મી ઓક્ટોબર, 2016ની રાત્રે અગાસીમાં એક કપડામાં એને મૂકી દેવાની. ઉપર જાળી ઢાંકી શકાય. આપ જે ખાટલામાં સાકર મૂકો એનાં ચારે પાયાની નીચે ચિત્ર અનુસાર પાણી ભરેલું વાસણ રાખવાનું. આમ કરવાથી કીડી કે મંકોડા સાકરને ખાવા નહીં આવી શકે. સવાર સુધી આ સાકર અગાસીમાં રાખો એટલે ચંદ્રનાં શીતળ કિરણોની પિતશામક અસર એની અંદર આવી જશે. સવારે આ સાકરનાં થોડાંક નાના ટુકડા કરીને એને કાચની બરણીમાં ભરીને મૂકી રાખવાની.

જ્યારે એસિડિટી થાય, પેટમાં દુઃખે, માથું દુઃખે ત્યારે આ સાકર ચૂસવાથી ખૂબ ઝડપથી એસિડ શાંત થશે. પિત પેટમાંથી ઉપર ચડીને માથું દુઃખાડે છે. આવા સમયે આ સાકર ચૂસવાથી પિત શાંત થશે, સરવાળે માથું દુઃખતું મટશે. વર્ષ દરમિયાન આયુર્વેદની કોઈ પણ દવા કે અન્ય કિચન મેડિસીન લેતી વખતે એની સાથે આમાંથી થાેડીક સાકર લેવાય તો એ દવાની અસર વધુ સારી થશે. થોડોક સમય કાઢીને આપણે પણ જો શરદ-પૂનમની રાત્રિએ અગાસીમાં બેસીએ તો આપણાં તન-મન ઉપર, આપણાં અગણિત ન્યૂરાેન્સ પર એની અદભુત અસર થાય છે…
ખરે ખર શાસ્ત્ર ની દ્રષ્ટિએ તે દિવસે સફેદ કાપડ પાથરી ચાંદીની તરભણી કે નાની ડીશમા સોપારી પાર ચંદ્રભગવાન ની પૂંજા કારી..દૂધ-પૌંઆ ધરાવવા અને,આખી રાત
જાગી ( કોજાગરતિ ) વ્રત કરવું જોઈએ જેથી લક્ષ્મીજી ના વચન અનુસાર તે રાત્રે જે જાગતું હોઇ તેનાં ઘરે માઁલક્ષ્મી પ્રવેશ કરે છે..

આવી રહેલાં નવા વર્ષે આપનાં ઘેર કોઈ આવે ત્યારે એનું મોં નકલી દૂધનાં નકલી માવાનાં બગડેલાં પેંડા, કાજુ કતરી કે બરફીથી કરાવવાને બદલે આવી સાકરથી કરાવશો તો એ વ્યક્તિને પણ લાભ થશે. આપ ઈચ્છો તો આવી સાકરનાં 100થી 200 ગ્રામનાં પેકેટ કોઈને ભેટમાં પણ આપી શકો છો. આપણું લિવર પાચન માટે પિત(bile)બનાવે છે, આપણું પેટ એસિડ(hydrochloric acid) બનાવે છે અને આપણું સ્વાદુપિંડ(પેન્ક્રિઆસ) સ્વાદુપિંડ-રસ(pancreatic juice) બનાવે છે. આ બધું પાચનનું 4થી 5 લિટર પ્રવાહી પેટમાં ભેગું થાય છે. શરદ પૂનમની સાકર આ બધાંને શાંત રાખી શકે એટલી તાકાત ધરાવે છે.


 

વાયરલ રોગો નું નિરાકરણ વર્ષા ઋતુમાં.

શરદી, ખાંસી, તાવ, એલર્જી, બાળકો ના રોગ માં 100% અસરકારક. સૂર્યનારાયણ ની ગેરહાજરી માં જરૂર પ્રયોગ કરો. (ઉનાળામાં નહિ). 

ઘરે બનાવવાની રીત:
(બે વ્યક્તિ માટે)
ચાર કપ પાણી
એક ચમચી હળદર
સ્વાદ અનુસાર નમક
છીણેલું આદુ (અંદાજે એક ઇંચ)
સાત મરી
સાત લવિંગ
સાત તુલસી પાન
ત્રણ પાન અજમા optional
પાંચ પાન ફુદીનો optional

બધુજ મિક્સ કરી ને ધીમા તાપે પાણી અડધું (૨ કપ) રહે ત્યાં સુધી ઉકાળો. ત્યાર બાદ સ્વાદ અનુસાર લીંબુ ઉમેરો.
અમૃત ઉકાળો તૈયાર છે.

√સવારે ખાલી પેટ લો.
√ચા બંધ કરો.
√દિવસ માં 3-4 વખત લઇ શકાય.
√બાળકો ને ખુબ લાભ થાય છે.
√ તાવ, શરદી, ખાંસી, એલર્જી, ગેસ, અપચો, વગેરે માં 100% લાભપ્રદ.
√એક વર્ષ ની આયુ ના બાળક ને એક ચમચી આપી શકાય. દિવસ માં ત્રણ કે ચાર વખત.
√પહેલા દિવસ થી જ ફાયદો થાય છે.

મહેમાન ને ચા ની અવેજી માં અમૃત ઉકાળો આપો.


ब्लड प्रेशर को कंट्रोल

– जटामांसी की जड़ों का काढ़ा तैयार कर निम्न रक्तचाप (लो ब्लड प्रेशर) से ग्रस्त रोगियों को देने की सलाह देते हैं। इनके अनुसार प्रतिदिन दिन में 2 बार इस काढ़े का 3 मिली सेवन किया जाए, तो यह ब्लड प्रेशर को नियंत्रित करने में सहायक होता है।

– लेंडी पीपर के फल (2 ग्राम) और अश्वगंधा की जड़ों का चूर्ण (3 ग्राम) दिन में एक बार प्रात: गुनगुने पानी के साथ सेवन करने से रक्तचाप नियंत्रित होता है। साधारणत: आदिवासी हर्बल जानकार निम्न रक्तचाप के रोगियों को इस फॉर्मूले को अपनाने की सलाह देते हैं।

-उच्च रक्त चाप से ग्रस्त लोगों को आदिवासी हर्बल जानकार कटहल की सब्जी, पके कटहल के फल और कटहल की पत्तियों का रस नियमित तौर पर पीने की सलाह देते हैं।

-पत्थरचूर की जड़ों का चूर्ण शहद के साथ मिलाकर लेने से उच्च रक्तचाप में फायदा होता है। हर्बल जानकारों के अनुसार, इसका सेवन लगातार 2 माह तक करने से काफी फायदा होता है।

-कमल के फूलों (करीब 3) को गर्म पानी में डुबो दिया जाए और बाद में इन्हें मसल लिया जाए। इसे छानकर स्वादानुसार शक्कर मिलाकर उच्च रक्तचाप के रोगियों को प्रतिदिन सुबह दिया जाए, तो आराम मिलता है।

-सर्पगंधा की जड़ों का चूर्ण (2 ग्राम) प्रतिदिन दिन में दो बार गुनगुने पानी के साथ मिलाकर सेवन करने से एक माह के भीतर उच्च रक्त चाप के रोगियों पर असर दिखने लगता है

-हींग का सेवन भी उच्च रक्तचाप के रोगियों के लिए बढ़िया माना जाता है। आदिवासियों के अनुसार, यह खून को गाढ़ा करने में मददगार होता है और एक उद्दीपक की तरह काम करता है।

-लहसुन की कच्ची कलियां (2) प्रतिदिन सवेरे खाली पेट चबाने से भी रक्तचाप को नियंत्रित करने में मदद मिलती है।

-आदिवासियों के अनुसार, प्याज हाई ब्लड प्रेशर को नियंत्रित करने के लिए काफी कारगर है। प्रतिदिन कच्चे प्याज का सेवन हितकर होता है। आधुनिक शोधों से प्राप्त जानकारी के अनुसार, प्याज में क्वेरसेटिन रसायन पाया जाता है जो कि एक एंटी-ऑक्सीडेंट फ़्लेवेनोल है, जो हृदय रोगों के नियंत्रण के लिए महत्वपूर्ण माना जाता है।


“વા” ની પીડામાં આકડાના પાન

આ એક સફળ અને અકસીર પ્રયોગ છે.

હનુમાનજીના મંદિરમાં આકડાના પાનના હાર શનિવારે અને મંગળવારે ઢગલો ચઢતા હોય છે.
બે પાંચ પાન લઇ, તવી ઉપર હલકા ફુલકા ગરમ કરી, જ્યાં જ્યા વાત ની પીડા હોય (પગમાં, ઘૂંટણ, વગેરેમાં) એ ભાગ ઉપર બાંધી દઈ, થોડી વાર રાખો.

આમ કરવાથી જ્યા જ્યા વાતનો દુખાવો થતો હોય ત્યાં અવશ્ય અસર થાય છે.
પીડામાં રાહત થાય છે.


पानी में हल्दी
(આદુના અર્કનો પ્રયોગ કેન્સરના દર્દીઓ ઉપર સ્વયં પાટણના પ્રખ્યાત આયુર્વેદિક ડોક્ટર હિમાંશુ જી. જોષી પણ કરે છે. પરંતુ અર્ક મોંઘુ હોવાને લીધે નીચેના પ્રયોગો કરી શકાય)
 
पानी में हल्दी मिलाकर पीने से होते है यह 7 फायदें…..
 
1. गुनगुना हल्दी वाला पानी पीने से दिमाग तेज होता है. सुबह के समय हल्दी का गुनगुना पानी पीने से दिमाग तेज और उर्जावान बनता है.
 
2. रोज यदि आप हल्दी का पानी पीते हैं तो इससे खून में होने वाली गंदगी साफ होती है और खून जमता भी नहीं है. यह खून साफ करता है और दिल को बीमारियों से भी बचाता है.
 
3. लीवर की समस्या से परेशान लोगों के लिए हल्दी का पानी किसी औषधि से कम नही है. हल्दी के पानी में टाॅक्सिस लीवर के सेल्स को फिर से ठीक करता है. हल्दी और पानी के मिले हुए गुण लीवर को संक्रमण से भी बचाते हैं.
 
4. हार्ट की समस्या से परेशान लोगों को हल्दी वाला पानी पीना चाहिए. हल्दी खून को गाढ़ा होने से बचाती है. जिससे हर्ट अटैक की संभावना कम हो जाती है.
 
5. जब हल्दी के पानी में शहद और नींबू मिलाया जाता है तब यह शरीर के अंदर जमे हुए विषैले पदार्थों को निकाल देता है जिससे पीने से शरीर पर बढ़ती हुई उम्र का असर नहीं पड़ता है. हल्दी में फ्री रेडिकल्स होते हैं जो सेहत और सौर्दय को बढ़ाते हैं.
 
6. शरीर में किसी भी तरह की सजून हो और वह किसी दवाई से ना ठीक हो रही हो तो आप हल्दी वाला पानी का सेवन करें. हल्दी में करक्यूमिन तत्व होता है जो सूजन और जोड़ों में होने वाले असाहय दर्द को ठीक कर देता है. सूजन की अचूक दवा है हल्दी का पानी.
 
7. कैंसर खत्म करती है हल्दी. हल्दी कैंसर से लड़ती है और उसे बढ़ने से भी रोक देती है. हल्दी एंटी.कैंसर युक्त होती है. यदि आप सप्ताह में तीन दिन हल्दी वाला पानी पीएगें तो आपको भविष्य में कैंसर से हमेशा बचे रहेगें.

सुवर्णप्राशन संस्कार – एक भारतीय परंपरा
SUVARNA PRASHAN – HERBAL IMMUNIZATIONआधुनिक विज्ञान ने कई रोगो के लिये Vaccine निकाली, और भी सँशोधन जारी है; यह एक नित्य चलनेवाला कार्य है। हमारे आचार्योने यही सिद्धांत से हजारो साल पहले सोच रखा था, और उन्होने सभी प्रकार के रोग के सामने शरीर रक्षण कर सके उसके लिये रोगप्रतिकार क्षमता ही बढनी चाहिये, यह बात को लेकर एक ही शस्त्र ढूँढ निकाला, वह यानि सुवर्ण – सोना; और ईसके लिये सुवर्णप्राशन संस्कार की हमें भेंट की । सुवर्ण यानि सोना (Gold) और प्राशन यानि चटाना ।सुवर्ण ही क्यूँ??
सुवर्ण हमारे शरीर के लिये श्रेष्ठत्तम धातु है। वह ना ही केवल व्बालको के लिये है, पर वह सभी उंमर के लिये उतनी ही असरकारक और रोगप्रतिकार क्षमता बढानेवाली है। ईसीलिये तो हमारे जीवन व्यवहार में सदीयों से सुवर्ण का महत्व रहा है। उसकी हमारे शारीरिक और मानसिक विकार में महत्वपूर्ण प्रभाव होने के कारण ही उसको शुभ मान जाता है, उसका दान श्रेष्ठ माना गया है । हमारे पूर्वजो की स्पष्ट समज थी कि, सोना हमारे शरीरमें कैसे भी जाना चाहिये ! ईसलिये ही हमारे यहाँ शुद्ध सोने के गहने पहनने का व्यवहार है; कभी नकली गहने पहनने पर बुजुर्गो की डाँट भी पडती है। यही कारण से ही हमारे राजा और नगरपति – धनवान लोग सोने की थाली में ही खाना खाते थे, जिससे सुवर्ण घिसाता हुआ हमारे शरीर के भीतर जाये। सोने के गह्ने पहनना, सोना खरीदना, सोने का दान करना, सोने का संग्रह करना, सोनेकी थाली में खान यह सभी बातों में हमारे आचार्यो का अति महत्वपूर्ण द्रष्टिकोण रहा था कि, सोना शरीरमें रोगप्रतिकार क्षमता तो बढाता ही है, और उसके साथ-साथ हमारी मानसिक और बौद्धिक क्षमता भी बढाता है। यह शरीर, मन एवं बुद्धि का रक्षण करनेवाली अति तेजपूर्ण धातु है। ईसलिये तो पूरी दुनिया की Economy सुवर्ण पर निर्भर है। यही उसकी हमारे जीवन में महता का द्योतक है!!सुवर्णप्राशन संस्कार कब और किसको?
सुवर्णप्राशन यह हमारे 16 संस्कारो में से एक है । हमारे यहाँ जब बालक का जन्म होता है तब उसको सुना या चांदी की शलाका (सली) से उसके जीभ पर शहद चटाने की या जीभ पर ॐ लिखने की एक परँपरा रही है। यह परंपरा का मूल स्वरूप याने हमारा सुवर्णप्राशन संस्कार। सुवर्ण की मात्रा चटाना यानि सुवर्णप्राशन। हम यह करते ही है पर हमें उसकी समझ नही है। यह कैसे आया और क्यूँ आया? इसका हेतु और परिणाम क्या है यह हमें पता नही था। सदीयो के बाद भी यह कैसे भी स्वरूप में टीकना यह कुछ कम बात नहीं है। उसके लिये हमारे आचार्योने कितना परिश्रम उठाया होगा, तब जाकर यह हमारे तक पहूँचा है। पर यहाँ समझने की कभी हमनें कोशिश की, ना हि किसी ने समझाने का कष्ट लिया है।यह सुवर्णप्राशन सुवर्ण के साथ साथ आयुर्वेद के कुछ औषध, गाय का घी और शहद के मिश्रण से बनाया जाता है। और यह जन्म के दिन से शुरु करके पूरी बाल्यावस्था या कम से कम छह महिने तक चटाना चाहिये। अगर यह हमसे छूट गया है तो बाल्यावस्था के भीतर यानि 16 साल की आयु तक कभी भी शुरु करके इसका लाभ ले सकते है। यही हमारी परंपरा को पुष्टि देने के लिये ही बालक के नजदीकी लोग सोने के गहने या सोने की चीज ही भेंट करते है; शायद उस समय पर वो यही सुवर्णप्राशन ही भेंट करते होंगे।

 

सुवर्णप्राशन से क्या फायदा??
आयुर्वेद के बालरोग के ग्रंथ काश्यप संहिता के पुरस्कर्ता महर्षि काशयप ने सुवर्णप्राशन के गुणों का निम्न रूप से निरूपण किया है..

🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿
सुवर्णप्राश – स्वस्थ बालक समृद्ध भारत

सुवर्णप्राशन हि एतत मेधाग्निबलवर्धनम् ।
आयुष्यं मंगलमं पुण्यं वृष्यं ग्रहापहम् ॥
मासात् परममेधावी क्याधिभिर्न च धृष्यते ।
षडभिर्मासै: श्रुतधर: सुवर्णप्राशनाद् भवेत् ॥
सूत्रस्थानम्, काश्यपसंहिता

अर्थात्,
सुवर्णप्राशन मेधा (बुद्धि), अग्नि ( पाचन अग्नि) और बल बढानेवाला है। यह आयुष्यप्रद, कल्याणकारक, पुण्यकारक, वृष्य, वर्ण्य (शरीर के वर्णको तेजस्वी बनाने वाला) और ग्रहपीडा को दूर करनेवाला है. सुवर्णप्राशन के नित्य सेवन से बालक एक मास मं मेधायुक्त बनता है और बालक की भिन्न भिन्न रोगो से रक्षा होती है। वह छह मास में श्रुतधर (सुना हुआ सब याद रखनेवाला) बनता है, अर्थात उसकी स्मरणशक्त्ति अतिशय बढती है।
यह सुवर्णप्राशन पुष्यनक्षत्र में ही उत्तम प्रकार की औषधो के चयन से ही बनता है। पुष्यनक्षत्रमें सुवर्ण और औषध पर नक्षत्र का एक विशेष प्रभाव रहता है। यह सुवर्णप्राशन से रोगप्रतिकार क्षमता बढने के कारण उसको वायरल और बेक्टेरियल इंफेक्शन से बचाया जा सकता है। यह स्मरण शक्ति बढाने के साथ साथ बालक की पाचन शक्ति भी बढाता है जिसके कारण बालक पुष्ट और बलवान बनता है। यह शरीर के वर्ण को निखारता भी है। ईसलिये अगर किसी बालक को जन्म से 16 साल की आयु तक सुवर्णप्राशन देते है तो वह उत्तम मेधायुक्त बनता है।
और कोई भी बिमारी उसे जल्दी छू नही सकती।

छह मास तक का प्रयोग :-
सही मात्रा और औषध से बना हुआ सुवर्णप्राशन अगर किसी भी बालक को छह मास तक नियमित रूप से दिया जाये तो वह “श्रुतधर” मतलब कि एक बार सुना हुआ उसको याद रह जाता है । अगर हम इसको आज के परिप्रेक्ष्य में तो उसकी याददास्त अवश्य ही बढती है। और स्वस्थ और तेजस्वी भारत के निर्माण में यह संस्कार हमारे लिये एक बहुत ही महतवपूर्ण बात है। इसके लिये 16 साल तक की उम्र के किसी बालक को पुष्यनक्षत्र के दिन से शुरु करवा सकते है। और कम से कम छह महिने तक इसका सेवन करवाना चाहिये। और इसके लिये पुष्यनक्षत्र में ही तैयार करना बहुत ही लाभप्रद रहता है।

सुवर्णप्राशन के होने वाले लाभ को हम निम्न रूप से विभाजीत कर सकते है….

· Strong immunity Enhancer : Suvarnaprashan builds best resistant power and prevents from infections and makes child stronger .
बालक की रोगप्रतिकार क्षमता बढती है, जिसके कारण अन्य बालको की तुलना वह कम से कम बिमार होता है। ईस प्रकार तंदुरस्त रहने के कारण उसको एन्टिबायोटिक्स या अन्य दवाईया देने की जरूरत न रहने से उसको बचपनसे ही उस दवाईयाँ के दुष्प्रभाव से बचा सकते है।

· Physical development : Suvarnaprashan helps in physical development of your child.
सुवर्णप्राशन बालक के शारिरीक विकास को बढाता है।

· Memory Booster : It contains such Herbs which helps your child for memory boosting and it improves Grasping Power also.

यह सुवर्णप्राशन स्मरणशक्ति और धारणशकित बढानेवाले कई महत्वपूर्ण औषध से बना है। मतलब यह की इसके कारण वह ज्यादा तेजस्वी बनता है।

· Active and Intellect : शारिरीक और मानसिक विकास के कारण वह ज्यादा चपल और ज्यादा बुद्धिशाली बनता है।

· Digestive Power : Suvarnaprashan is a best appetizer and have digestive properties also.
पाचनक्षमता बढाता है जिसके कारण उसको पेट और पाचन संबंधित कोई तकलीफ़ नही रहती ।
· Tone ups Skin color :
बालक के वर्ण में निखार आता है ।

Dr Himanshu Joshi
Www.shatayuayurved.com


આર્થરાઈટિસથી જકડાઈ ગયેલા સાંધા છૂટા કરનારા ખોરાક

આર્થરાઈટિસ એટલે કે સાંધાનો દુખાવો થાય તો બધા જ સાંધા એક એક કરીને જકડાઈ જાય છે. બેસીને ઊભા થવામાં પણ ભારે શ્રમ પડે છે. ખોરાક અને નેચરોપથીના નિષ્ણાતો કહે છે કે એવા સંજોગોમાં રોજના ખોરાકમાં કેટલીક વસ્તુઓ ઉમેરવાથી સાંધા છૂટા થઈ જાય છે. દુખાવામાં ખાસ્સી રાહત થઈ જાય છે.

તમારા રોજના ખોરાકમાં હળદર, આદૂ અને તજનો સમાવેશ કરો. દા.ત. હળદરવાળું દૂધ પીઓ, ચામાં આદૂ અને તજ નાંખવાનું રાખો. આ પદાર્થો દુખાવો મટાડી દે છે. સ્નાયુઓને હાડકાંથી જોડતા તંતુઓને રીપેર થવામાં મદદ કરે છે.

હાડકાંની નબળાઈ સાંધાના દુખાવામાં કારણરૂપ હોવાથી કેલ્શિયમવાળો ખોરાક પણ રોજ ખાઓ. કેલ્શિયમ હાડકાં મજબુત કરનાર ખનિજ છે. એ માટે ફળ રોજ ખાવાનું રાખો, લીલાં શાકભાજી રોજેરોજ ખાઓ, સાથે લીંબુ નીચોવેલું દહીં પણ ખાઓ અથવા છાશ પીઓ. પલાળેલા તકમરીયા(ચિયા બીજ) અને તલ રોજ ખાવાનું રાખો.

બદામ, અખરોટ, ઓલીવ, નારિયેળ અને ઘી ખાવાથી શરીરને જરૂરી એવી ઉપકારક ચરબી મળી રહે છે. એ સાંધાના સ્નાયુઓ માટે ઉંજણનું કામ કરે છે. કોરા સ્નાયુઓ એકબીજા સાથે ઘસાવાથી થતો દુખાવો મટી જાય છે. સાંધાનો દુખાવો ઠંડીમાં વકરે છે. એટલે અજમો, રાગી, બાજરો, મેથીનો પાઉડર, લીલી ચા, ચમોલી ચા વગેરે ખોરાકમાં નિયમિત લેવાનું રાખો આ બધા જ પદાર્થ શરીરમાં પાચન થાય ત્યારે ઉષ્મા ઉત્પન્ન કરે છે. અને એની ઉષ્માથી પણ દુખાવામાં ખાસ્સી રાહત રહે છે.


તમારું જીવન આયુર્વેદીકે બનાવો અને રોગ એલોપેથી દવા ને જાકારો આપો.

BitterCapsule