શલ્યદોષ શું છે? એની નિવારણ વિધિ શું હોય?
જમીનમા જ્યારે હાડકા હોય ત્યારે શલ્યદોષ થાય.
1. જમીન ઓછા માં ઓછી 4 ફિટ ખોદવી અને હાડકા કાઢી નાખવા.
2. પંચ ધાતુ અને રત્ન નાખો (સોનુ, ચાંદી, પિત્તળ, લોખંડ, તાંબું નવ ગ્રહ પ્રમાણે દરેક દિશામાં મુકો)
3. પવિત્ર માટી થી ખાડો ભરવો,
4. ભૂમિ શુદ્ધિકરણ કરાવો.
5. ત્યાં નવચંડી અથવા ભાગવત સપ્તાહ કરાવો