|| अलबेला कर्मकाण्डी गण ||આ ગ્રુપ ખાસ ગુજરાતી કર્મકાંડી બ્રાહ્મણોને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે. અર્થાત જો તમે ગુજરાતી છો, બ્રાહ્મણ છો અને કર્મકાંડી છો તો સમસ્ત પૃથ્વી પર 100 થી ય વધુ ભૂદેવો વાળા આ ગ્રુપમાં જોડાઇ જાવ!


KKVision
 

ગ્રુપની મુખ્ય ગતિવિધિ (Groups’ Activity)
1. જ્ઞાન નું પ્રદાન (Knowledge sharing).
2. પ્રશ્નોત્તરી માળા નું આદાન પ્રદાન (Exchange of relevant Questions & Answers).
3. સમયાંતરે વિવિધ સર્વેક્ષણ (Time to Time various Surveys)

સંદર્ભ (Context) મુખ્ય વિષયો છે. 
⇒ ભારતીય સંસ્કૃતિ
⇒ સંસ્કૃત ભાષા
⇒ કર્મકાંડ
⇒ અધ્યાત્મ
⇒ શાસ્ત્રો (રામાયણ, મહાભારત, વેદ, ગીતા ઉપનિષદ, સૂક્તો, શ્રુતિ, સ્મૃતિ, સંહિતા ઇત્યાદિ)
 

To Join: બ્રાહ્મણ કર્મકાંડી દેવતા એમની માહિતી આપે. 

FREE REGISTRATION FORM
તો આવો!  ભૂદેવો, લાભ લ્યો અને લાભાન્વિત કરો.  


RiseUpLikeFlame