MY ALBELA <<– [Restricted access for members only].
![]()
આ ગ્રુપ ખાસ ગુજરાતી કર્મકાંડી બ્રાહ્મણોને ધ્યાનમાં રાખીનેબનાવ્યું છે. અર્થાત જો તમે ગુજરાતી છો, બ્રાહ્મણ છો અને કર્મકાંડી છો તો જોડાઇ જાવ!

ગ્રુપની મુખ્ય ગતિવિધિ (Groups’ Activity)
1. જ્ઞાન નું પ્રદાન (Knowledge sharing).
2. પ્રશ્નોત્તરી માળા નું આદાન પ્રદાન (Exchange of relevant Questions & Answers).
3. સમયાંતરે વિવિધ સર્વેક્ષણ (Time to Time various Surveys)
સંદર્ભ (Context) મુખ્ય વિષયો છે.
⇒ ભારતીય સંસ્કૃતિ
⇒ સંસ્કૃત ભાષા
⇒ કર્મકાંડ
⇒ અધ્યાત્મ
⇒ શાસ્ત્રો (રામાયણ, મહાભારત, વેદ, ગીતા ઉપનિષદ, સૂક્તો, શ્રુતિ, સ્મૃતિ, સંહિતા ઇત્યાદિ)
To Join: બ્રાહ્મણ કર્મકાંડી દેવતા એમની માહિતી આપે.
FREE REGISTRATION FORM (You full background may be checked.)
તમારો સંદેશ મોકલવામાં આવ્યો છે
