|| अलबेला ज्योतिर्विद् गण ||



આ ગ્રુપ ખાસ ગુજરાતી બ્રાહ્મણ જ્યોતિર્વિદોને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે. અર્થાત જો તમે ગુજરાતી છો, બ્રાહ્મણ છો અને જ્યોતિર્વિદ છો તો જોડાઇ જાવ!


ગ્રુપની મુખ્ય ગતિવિધિ (Groups’ Activity)
1. જ્ઞાન નું પ્રદાન (Knowledge sharing).
2. પ્રશ્નોત્તરી માળા નું આદાન પ્રદાન (Exchange of relevant Questions & Answers).
3. સમયાંતરે વિવિધ સર્વેક્ષણ (Time to Time various Surveys)

સંદર્ભ (Context) મુખ્ય વિષયો છે. 
⇒ ભારતીય સંસ્કૃતિ
⇒ સંસ્કૃત ભાષા
⇒ જ્યોતિષ
 

બ્રાહ્મણ જ્યોતિર્વિદ એમની માહિતી આપે.

REGISTRATION FORM




તો આવો!  ભૂદેવો, લાભ લ્યો અને લાભાન્વિત કરો.  






RiseUpLikeFlame