પૌરાણિક વંશાવલી

બ્રહ્માજી નો વંશ, પ્રજાપતિ દક્ષના પુત્રો અને પુત્રીઓ તથા ધર્મ દેવ ની પત્નીઓ, વસુઓ
BrahmaDakshDharmaVasuVishwakarma

મનુઓ, પ્રજાપતિઓ અને અન્ય ઋષીઓ (વસિષ્ઠ, વ્યાસ, ભૃગુ, ભરદ્વાજ…)

ManuPrajapatiRishi

manvantarvansh


નવગ્રહ વંશાવલી  [બ્રહ્માંડપુરાણોક્ત નવગ્રહ પીડાહાર સ્તોત્ર, વેદ વ્યાસ વિરચિત ગ્રહાભિવંદન,  મત્સ્યપુરાણોકત નવગ્રહ સ્વરૂપ]

PlanetsTree


ભગવાન સૂર્યનો પરિવાર[સૂર્ય પુરાણ, ભવિષ્ય પુરાણ, અગ્નિપુરાણ, વિશ્વકર્માપુરાણ]

surya

 


ગરુડ ના વંશજો [માર્કંડેય પુરાણ]

GarudVanshavali

મહાભારત સમયની વંશાવલી

MahabharatFamilyTree

ભગવાન વેદવ્યાસે, એમને કરેલ વિનંતીને આદર આપીને – 
1. અંબિકા સાથે વિનિયોગ કર્યો અને ધૃતરાષ્ટ્ર જન્મ્યા જે જન્મે આંધળા હતા કારણ વ્યાસજી ને પ્રથમ વાર જોઈ અંબિકાના નેત્રો બંધ થઇ ગયા
2. અંબાલિકા સાથે વિનિયોગ કર્યો અને પાંડુ જન્મ્યા જે પાંડુ રોગી થયા કારણ વ્યાસજીને જોઈ અંબાલિકાનું મુખ પીળું પડી ગયું.
3. એક પવિત્ર દાસી સાથે વિનિયોગ કર્યો અને મહાત્મા વિદુર જન્મ્યા જે નિરોગી હતા કારણ દાસી ભગવાન વેદવ્યાસને જોઈ તેમના તેજથી પ્રભાવિત થઇ.
તે ઉપરાંત વ્યાસજીએ સૂત પુરાણી લોમહર્ષણ સાથે પણ વિનિયોગ કરેલ જેથી દાનવોના રાજા ઉગ્રશ્રવાઃ જન્મ્યા

કૃષ્ણ પાંડવ વંશાવલી 

KrishnaPandav

શ્રીમદ ભાગવત વંશાવલી વૃક્ષ 
bhaagvatvanshvruksh

ચાલો પ્રાચીન ભારતના પૂર્વજોની વંશાવલી જાણીએ અને આપણી સંતાનોને તથા મિત્રોને પણ જણાવીએ 


One thought on “પૌરાણિક વંશાવલી

Leave a comment