આધિદૈવિક જગતના દેવતાઓ જોડેથી પ્રાર્થના પૂર્વક કાર્ય સિદ્ધિ પ્રાપ્ત કરવા અધિભૌતિક જગતના દેવતાઓ (ભૂદેવો) એટલે કે બ્રાહ્મણો જોડે પૂજા કર્મ કરાવો જેમના વડવાઓએ ધર્મની રક્ષા કરવા અનેક યાતનાઓ સહી અને એમના પૂર્વજો આજીવિકા કમાવવાનું છોડી, ભિક્ષા ઉપર ગુજરાન ચલાવી વેદાભ્યાસ અને જ્ઞાન આપવામાં રત રહેતા.