પૌરાણિક નામાવલી

હિંદુ પૌરાણિક નામાવલી / નામાવલી ગુજરાતી / સંસ્કૃત નામાવલી


 

અગ્યાર રુદ્રો 
1 વિશ્વરૂપ (મહાતપસ્વી)
2 હર
3 બહુરૂપ ત્રયંબક
4 અપરાજિત
5 વૃષાકપિ
6 શમ્ભુ
7 કપર્દી
8 રેવત
9 મૃગવ્યાધ
10 શર્વ
11 કપાલ

દશાવતાર 
1 વરાહ
2 મસ્ત્ય
3 કૂર્મ
4 વામન
5 નૃસિંહ
6 પરશુરામ
7 રામ
8 કૃષ્ણ
9 બુદ્ધ
10 કલ્કી

[સૂર્ય પુરાણ, હિંદુ માન્યતાઓનો ધાર્મિક આધાર – ડો. ભોજરાજ દ્વિવેદી]

બાર આદિત્યો  મહિનો  કિરણોની સંખ્યા 
1 વિષ્ણુ ચૈત્ર 1200
2 શક્ર (ઇન્દ્ર) આસો 1200
3 અર્યમા વૈશાખ 1300
4 ધાતા કારતક 1100
5 ત્વષ્ટા ફાગણ 1100
6 પૂષા પોષ ?
7 વિવસ્વાન જેઠ 1400
8 સવિતા (પર્જન્ય) શ્રાવણ 1400
9 મિત્ર માગશર 1100
10 વરુણ ભાદરવો 1300
11 અંશુમાન અષાઢ 1500
12 ભગ મહા 1100
પ્રજાપતિઓ
1 કર્દમ
2 વિરણ
3 દક્ષ
4 પુલહ
5 રુચિ
પાંચ સતીઓ [મંજુલ સ્મર્ણાંજલિ]
1 અહલ્યા (ગૌતમની પત્ની)
2 દ્રૌપદી (પાંડવોની પત્ની)
3 સીતા (શ્રી રામચંદ્રજીની પત્ની)
4 તારામતી (રાજા હરિશ્ચન્દ્રની પત્ની)
5 મંદોદરી (રાવણની પત્ની)
સાત ચિરંજીવીઓ [મંજુલ સ્મર્ણાંજલિ]
1 અશ્વત્થામા (ગુરુ દ્રોણાચાર્યના પુત્ર)
2 દાનવીર બલિરાજા (પાતાળનરેશ રાક્ષસોના રાજા)
3 વ્યાસ મુની (પુરાણો અને મહાભારત ગ્રંથના રચેતા)
4 હનુમાન (ભગવાન શ્રી રામચંદ્રજીના સેવક)
5 વિભીષણ (રાવણનો ભાઈ)
6 કૃપાચાર્ય (કૌરવોના કુલગુરુ)
7 ભગવાન પરશુરામ (21 વાર પૃથ્વીને નક્ષત્રી કરી)
આઠ વસુઓ 
1 આપ
2 ધ્રુવ
3 સોમ
4 ધવ
5 અનલ
6 અજાસ
7 પ્રત્યૂષ
8 પ્રભાસ
આઠ લોકપાલ
1 ઇન્દ્ર
2 યમ
3 અગ્નિ
4 નીઋતિ
5 વરુણ
6 વાયુ
7 કુબેર
8 ઇશાન દેવ

ચૌદ મન્વન્તરો [ગરુડ પુરાણ]

ચૌદ
મનુઓ
મનુઓ ના પુત્રો પ્રત્યેક
મન્વન્તરે
બદલાતા
સપ્તર્ષીઓ
મન્વન્તરના દેવો
અને ઇન્દ્રો
દૈત્ય
1 સ્વાયમ્ભુવ અગ્નીધ્ર  આદી અનેક પુત્રો મરીચિ, અત્રિ, અંગિરા, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ અને વસિષ્ઠ જય, અમિત, શુક્ર, યામ એમ બાર દેવગણ.
ઇન્દ્ર = વિશ્વભુક અને વામદેવ
વાષ્કલિ
2 સ્વારોચિષ ચૈત્રક, વીનત, કર્ણાંત, વિદ્યુત, રવિ, બૃહદ્ગુણ અને નભ ઉર્જ, સ્તંબ, પ્રાણ, ઋષભ, નિશ્ચલ, દત્તોલિ અને અર્વરીવાન તુષિત અને પારાવત એમ બાર દેવગણ.
ઇન્દ્ર = વિપશ્ચિત
પુરુકૃત્સર
3 ઔત્તમ અજ, પરશુ, વિનીત, સુકેતુ, સુમિત્ર, સુબલ, શુચિ, દેવ, દેવાવૃત, મહોત્સાહ અને અજીત રથૌજા, ઊર્ધ્વબાહુ, શરણ, અનઘ, મુની, સુતપ અને શંકુ વશર્વતિ, સ્વધામ, શિવ, સત્ય, પ્રતર્દન નામના પ દેવ ગણ અને પ્રત્યેક ગણમાં બાર દેવો.
ઇન્દ્ર = સ્વશાંતિ
પ્રલમ્બાસુર
4 તામસ જાનુજંઘ, નિર્ભય, નવખ્યાતિ, નય, વિપ્રભૃત્ય, વિવિક્ષિપ, દૃઢેષુધિ, પ્રસ્તલાભ, કૃતબંધુ, કૃત, જ્યોતિર્ધામ, પૃથુ, કાવ્ય, ચૈત્ર, ચેતાગ્નિ અને હેમક સુરાગા તથા સુધી આદી હરિ આદી ચાર ગણ અને પ્રત્યેકમાં પચ્ચીસ દેવતા.
ઇન્દ્ર = શિવિ
ભીમરથ
5 રૈવત મહાપ્રાણ, સાધક, વનબંધુ, નિરમિત્ર, પ્રત્યંગ, પરહા, શુચિ, દ્રઢ્વ્રત અને કેતુશ્રુંગ વેદશ્રી, વેદબાહુ, ઉર્ધ્વબાહુ, હિરણ્યરોમ, પર્જન્ય, સત્યનેત્ર અને સ્વધામ અભૂતરજસ, અશ્વમેધસ, વૈકુંઠ અને અમૃત નામેં ચાર દેવગણ અને પ્રત્યેક માં ચૌદ દેવો.
ઇન્દ્ર = વિભુ
શાન્ત
6 ચાક્ષુષ ઉરુ, પૂરુ, મહાબલ, શતધ્યુમ્ન, તપસ્વી, સત્યબાહુ, કૃતિ, અગ્નિષ્ણું, અતિરાત્ર, સુદ્યુમ્ન અને નર હવીષ્માન, ઉત્તમ, સ્વધામા, વીરજ, અભિમાન, સહિષ્ણુ અને મધુશ્રી આર્ય, પ્રભૂત, ભાવ્ય, લેખ, અને પૃથુક આમ પાંચ દેવ ગણોના પ્રત્યેકમાં આઠ દેવતાઓ.
ઇન્દ્ર = મનોજવ
મહાકાલ
7 વૈવસ્વત (અત્યારનો મન્વન્તર) ઈક્ષ્વાકુ, નાભાગ, ધૃષ્ટ, શર્યાતિ, નરીષ્યંત, પાંસુ, નભ, નેદિષ્ઠ, કરુષ, પૃષધ્ર અને સુધ્યુમ્ન અત્રિ, વસિષ્ઠ, જમદગ્નિ, કશ્યપ, ગૌતમ, ભરદ્વાજ અને વિશ્વામિત્ર 49 મરુદ્ગણ, 12 આદિત્ય, 11 રુદ્ર, 8 વસુ, 2 અશ્વિનીકુમારો, 10 વિશ્વદેવ, 10 આંગિરસ દેવ, 9 દેવગણ.
ઇન્દ્ર = તેજસ્વી
હિરણ્યાક્ષ
8 સૂર્ય સાવર્ણી
(આવનારો મન્વન્તર)
વિજય, આર્વવીર, નિર્મોહ, સત્યવાક, કૃતિ, વરિષ્ઠ, ગરિષ્ઠ, વાચ અને સંગતિ અશ્વત્થામા, કૃપાચાર્ય, વ્યાસ, પરશુરામ, ગાલવ, દીપ્તિમાન, અને ઋષ્યશ્રુંગ સુતપા, અમૃતાભ અને મુખ્ય એમ 3 દેવગણ પ્રત્યેકમાં 20 દેવો
ઇન્દ્ર = વિરોચન પુત્ર બલિ
વિરોચન પુત્ર બલિ
9 બ્રહ્મ(?) સાવર્ણી (વરુણ પુત્ર?) ધ્રુતિકેતુ, દીપ્તિકેતુ, પન્ચહસ્ત, નિરામય, પૃથુશ્રવા, બૃહદ્ધ્યુંમ્ન, ઋચિક અને બૃહદ્ગુણ મેઘાતિથિ, દ્યુતિ, સવસ, વસુ, જ્યોતીષ્માન હવ્ય, કવ્ય અને વિભુ પર, મરીચીગર્ભ, તથા સુધર્મા એમ 3 દેવો.
ઇન્દ્ર =
કાલકાક્ષ
10 ધર્મ સાવર્ણી (ધર્મના પુત્ર) સુક્ષેત્ર, ઉત્તમૌજા, ભૂરીશ્રેણ્ય, શતાનિક , નીરમિત્ર, વૃષસેન, જયદ્રથ, ભૂરીદ્યુમ્ન, સુવર્ચા, શાન્તિ અને ઇન્દ્ર અયોમૂર્તિ, હવિષ્માન, સુકૃતિ, અવ્યય, નાભાગ, અપ્રતિમૌજા, અને સૌરભ પ્રાણ નામે 100 ગણો
ઇન્દ્ર = શાન્ત
બલિ
11 રુદ્ર સાવર્ણી સર્વત્રગ, સુશર્મા, દેવાનીક, પૂરુ, ગુરુ, ક્ષેત્રવર્ણ, દ્રઢેશુ, આર્દ્રક, અને પુત્ર હવિષ્માન, હવિષ્ય, વરુણ, વિશ્વ, વિસ્તર, વિષ્ણુ અને અગ્નિતેજ વિહંગમ, કામગમ, નિર્માણ તથા રૂચી એમ 4 દેવગણ અને પ્રત્યેકમાં 30 દેવતાઓ
ઇન્દ્ર = વૃષભ
દશગ્રીવ
12 દક્ષ સાવર્ણી (પ્રજાપતિ દક્ષના પુત્ર) દેવવાન, ઉપદેવ, દેવશ્રેષ્ઠ, વિદૂરથ, મિત્રવાન, મિત્રદેવ, મિત્રબિંદુ, વીર્યવાન, મિત્રવાહ અને પ્રવાહ તપસ્વી, સુતપા, તપોમૂર્તિ, તપોરતિ, તપોધૃતિ, દ્યુતિ અને તપોધન સ્વધર્મા, સુતપસ, હરિત, રોહિત આમ 4 દેવગણ અને પ્રત્યેકમાં 10 દેવતાઓ
ઇન્દ્ર = ઋતધામા
તારકાસુર
13 રૌચ્ય (પ્રજાપતિ રુચિના પુત્ર) ચિત્રસેન, વિચિત્ર, તપ, ધર્મરત, ધૃતિ, સુનેત્ર, ક્ષેત્રવૃત્તિ અને સુનય ધર્મ, ધ્રુતિમાન, અવ્યય, નીશારૂપ, નિરુત્સક, નિર્મોહ અને તત્વદર્શી સુરોમ, સુધર્મ અને સુકર્મ એમ 3 દેવગણ અને પ્રત્યેકમાં 33 દેવતાઓ
ઇન્દ્ર = દીવસ્પતિ
ત્વષ્ટિભ
14 ભૌત્ય (ભૂતીના ગર્ભમાં થી) ઉરુ, ગભીર, ધૃષ્ટ, તરસ્વી, ગ્રાહ, અભિમાની, પ્રવીર, જીષ્ણુ, સંક્રંદન, તેજસ્વી અને દુર્લભ અગ્નીધ્ર, અગ્નિબાહુ, માગધ, શુચિ, અજીત, મુક્ત અને શુક્ર ચાક્ષુષ, કર્મનિષ્ઠ, પવિત્ર, ભ્રાજિન, વચોવૃધ્ધ નામે 5 દેવગણમાં 7 દેવતા
ઇન્દ્ર = શુચિ
મહાદૈત્ય
ચંદ્રની પત્નીઓ (સત્યાવીશ નક્ષત્રો)
1 સ્વાતી 15 આશ્લેષા
2 રોહિણી 16 કૃત્તિકા
3 ભદ્રા 17 પુષ્ય
4 અશ્વની 18 પુનર્વસુ
5 રેવતી 19 શ્રવણ
6 ચિત્રા 20 હસ્ત
7 ઘનિષ્ઠા 21 મૃગશીર્ષ
8 વિશાખા 22 શતભિષા
9 ઉત્તરાષાઢા 23 પૂર્વાફાલ્ગુની
10 ઉત્તરાફાલ્ગુની 24 પ્રોષ્ઠપદા
11 ઉત્તરાભાદ્રપદા 25 પૂર્વાષાઢા
12 મઘા 26 અનુરાધા
13 આર્દ્રા 27 જયેષ્ઠા
14 ભરણી

અપ્સરાઓ [સૂર્ય પુરાણ, ગરુડ પુરાણ, http://www.shreedarshan.com/rambha-apsara.htm#top]

અપ્સરાઓ
1 અઋણા
2 અનાવદ્યા
3 અનુચના
4 અનુંમ્લોચા
5 અલમ્વુંષા
6 અસિતા
7 અંબિકા
8 ઇન્દ્રલક્ષ્મી
9 ઉર્વશી
10 ઋતુશાલા
11 કર્ણિકા
12 કામ્યા
13 કેશિની
14 ક્રતુસ્થલા
15 ક્ષેમાં
16 ગુણમુખ્યા
17 ગુણવરા
18 ચન્દ્રજ્યોત્સના
19 તિલોત્તમા
20 દેવી
21 ધ્રુતાચી
22 નાભીદર્શના
23 પુન્જિકસ્થલા
24 પુષ્પદેહા
25 પુષ્પા
26 પૂર્વાચિત્તિ
27 પ્રમ્લોચા (કુન્ડુમુનીના પત્ની)
28 બુદબુદા
29 મનોરમા
30 મરીચિ
31 મિશ્રસ્થલા
32 મૃગાક્ષી
33 મેનકા (વિશ્વામિત્રના પત્ની)
34 યક્ષિણી
35 રક્ષિતા
36 રંભા
37 લક્ષ્મણા
38 લતા
39 લલિતા (લલિત)
40 વપૂ
41 વર્ગા
42 વિદ્યુતપર્ણા
43 વિશ્વાચી
44 શરદ્વતી
45 શુચિકા
46 સમિચી
47 સહજન્યા
48 સુગંધા
49 સુપ્રિયા
50 સુરજા
51 સુરતા
52 સુરસા
53 સુવાહુ
54 સુષેણ
55 સૌરભેદી
56 હર્ષા

.સમુદ્ર મંથનમાંથી નીકળેલ ચૌદ રત્નો [વિશ્વકર્મા પુરાણ]

1 લક્ષ્મી દેવી (ભગવાન વિષ્ણુના પત્ની)
2 કૌસ્તુભ મણી
3 પારિજાત
4 સુરા
5 ધન્વંતરી (આરોગ્યના દેવતા)
6 ચંદ્રમા
7 કામઘેનું (વસિષ્ઠની ગાય)
8 ઐરાવત (ઇન્દ્રનો હાથી)
9 દેવાંગનાઓ
10 ઉચ્ચૈ:શ્રવા (ઘોડો)
11 સારંગ (શ્રી રામનું ધનુષ્ય)
12 પાંચજન્ય (શ્રીકૃષ્ણનો શંખ)
13 હાલાંહલ ઝેર (મહાદેવે પચાવ્યું)
14 અમૃત (દેવોએ અને રાહુ-કેતુએ પીધું)

.

સોળ પતિવ્રતા સ્ત્રીઓ [દેવી ભાગવત 12.6.96]

1 સુવર્ચલા ( ગ્રહરાજ સૂર્યના પત્ની)
2 શચી (દેવરાજ ઇન્દ્રના પત્ની)
3 અરુંધતી (ઋષિરાજ વશિષ્ઠના પત્ની)
4 રોહિણી (નક્ષત્રરાજ ચંદ્રના પત્ની)
5 લોપામુદ્રા (અગસ્ત્ય ઋષિના પત્ની)
6 સુકન્યા (ઋષિ ચ્યાવનના પત્ની)
7 સાવિત્રી (સત્યવ્રતના પત્ની)
8 શ્રીમતી (મુની કપિલના પત્ની)
9 મદયન્તી (સૌદાસના પત્ની)
10 કેશિની (રાજા સગરના પત્ની)
11 દમયન્તી (રાજા નળના પત્ની)
12 સીતા (રઘુકુલનાયક શ્રીરામના પત્ની)
13 સતી (દેવાધિદેવ શિવના પત્ની)
14 લક્ષ્મી (ત્રિલોકપતિ વિષ્ણુના પત્ની)
15 સાવિત્રી (સૃષ્ટિરચેતા બ્રહ્માના પત્ની)
16 મંદોદરી (અભિમાની રાવણની પત્ની)

.

ગંધર્વો [સૂર્ય પુરાણ, ગરુડ પુરાણ]
1 લલિત
2 વીરધન્વા (લલિતનો પિતા)
3 તમ્બુરુ
4 નારદ
5 હાહા
6 હૂહૂ
7 વિશ્વાવસુ
8  ઉગ્રસેન
9 સુરુચિ
10 ચિત્રસેન
11 ઉર્ણાયુ
12 ધૃતરાષ્ટ્ર
13 સૂર્યવર્ચા
યક્ષો [ગરુડ પુરાણ]
1 રથૌજા
2 રથસ્વન
3 રથચિત્ર
4 સ્ત્રોત
5 આપૂરણ
6 સેનજિત
7 અરિષ્ટનેમિ
8 ઋતજિત
9 સત્યજિત
ગણો [સૂર્ય પુરાણ]
ભગવાન સૂર્યના ગણો
1 પિંગલ
2 માઠર
3 દંડ (દંડનાયક)
4 લેખક
ભગવાન શીવજીના ગણો
1 મોષક
2 તંડી
સર્પો અને નાગ [કર્મકાંડ ભાસ્કર, ગરુડ પુરાણ]
1 અનંત નાગ 10 પુન્ડરિક
2 વાસુકિ નાગ 11 કચ્છનીર સર્પ
3 શેષ નાગ 12 એલાપત્ર સર્પ
4 પદ્મનાભ 13 ધનંજય નાગ
5 કમ્બલ સર્પ 14 મહાપદ્મ નાગ
6 શંખપાલ સર્પ 15 કર્કોટક નાગ
7 ધાર્ત્રરાષ્ટ્ર 16 અશ્વતર
8 તક્ષક નાગ
9 કાલિ
ઓગણપચાસ વાયુઓ
1 અજિત 17 કામ-જયિન 33 ભાસ
2 અતિમિત્ર 18 ગૃહમ 34 મિત
3 અન્યાદક 19 ચતુર્જ્યોતિ 35 મિતાશન
4 અમિત્ર 20 તાદક 36 લાભ
5 ઇદક 21 ત્રિશુક્ર (મહાબળવાન) 37 વરુણ
6 ઇદક્ષ 22 ત્રીજ્યોતિ 38 વસુ
7 ઉગ્ર 23 દૂરમિત્ર 39 વિધારણ
8 ઉદ્વેષણ 24 દ્વિજ્યોતિ 40 વિમુક્ત
9 ઋતજિત 25 દ્વીશુક્ર 41 વિરાટ
10 ઋતુ 26 ધૃતિ 42 સત્યજિત
11 ઋતુધર્મા 27 ધ્રુવ 43 સદક્ષ
12 એકગણ 28 ધ્વનિ 44 સમિત
13 એકજ્યોતિ 29 નિહર્તા 45 સહ
14 એક્શુક્ર 30 પ્રતિસદક 46 સુમિત (મહાબળવાન)
15 એતન 31 પ્રસદયક્ષ 47 સુરત (મહાતપસ્વી)
16 એતાદક્ષ 32 બલાધ્રુષ્ય 48 સુષેણ
49 સેનજિત
ઋષિઓના પ્રકાર અને નામો 
1. દેવર્ષિ:  દેવ તુલ્ય ઋષિ. (નારદ)
2. બ્રહ્મર્ષિ: ઈશ્વરનો સાક્ષાત્કાર પામેલ ઋષિ (વસિષ્ઠ)
3. રાજર્ષિ: રાજા ઋષિ (રાજા જનક)
4. મહર્ષિ: મહાન ઋષિ (વિશ્વામિત્ર)
5. પરમઋષિ: 
6. ઋતર્ષિ: શીખનાર. જેઓ સત્યને વળગી પ્રયત્ન પૂર્વક જ્ઞાનને અનુભવમાં લાવવા મથે.
7. કંદઋષિ: જિજ્ઞાસુ
ઋષિ નામાવલી [ચારેય વેદો] (હજુ વધુ નામો મળી રહ્યા છે)
ઋષિઓ
1  અન્યાન્ય
2  એવયામરુત
3  પુરુહન્મા
4 અગસ્ત્ય
5 અગ્નિ
6 અત્રિ
7 અર્ચનાના
8 અર્યમા
9 અવસ્યુ
10 અશવ્ય
11 અશ્વસૂક્ત
12 અંગીરસ
13 આજીગર્તિ
14 આત્રેય
15 આપ્ત્ય
16 આપ્ત્યવિત
17 આયુ
18 આંગિરસ
19 ઇરિમ્બિઠિ
20 ઉત્કીલ
21 ઉરુચક્રીરાત્રેય
22 ઉશિકપુત્ર
23 ઋજિશ્વા
24 ઋતવિદ
25 ઋતુ
26 ઋષભ
27 એકદ્યૂનૌંધસ
28 ઔશિજ
29 કત
30 કલિ
31 કશ્યપ
32 કાક્ષીવાન
33 કાણ્વ
34 કાત્ય
35 કાર્ષ્ણિ
36 કાર્ષ્ણિક
37 કુત્સ
38 કુરુસુતિ
39 કુશિક
40 કુસીદી
41 કૂર્મ
42 કૃત્નુ
43 કૃશ
44 કૃષ્ણ
45 કૌશિકી
46 ગય
47 ગર્ગ
48 ગવિષ્ઠી
49 ગાતુ
50 ગાથી
51 ગાર્ત્સમદ
52 ગુત્સમદ
53 ગૃહપતિ
54 ગોપવન
55 ગોસૂક્ત
56 ગૌતમ
57 ગૌરીવીતિ
58 ઘોર
59 જમદગ્નિ
60 જાન
61 જાલ
62 જેતા
63 તિરશ્ચી
64 ત્રયરુણ
65 ત્રસદસ્યુ
66 ત્રિત
67 ત્રિશોક
68 ત્રૈવૃષ્ણ
69 દેવવાત
70 દેવશ્રવા
71 દેવાતિથિ
72 દૈર્ઘતમસ
73 દ્યુત
74 દ્યુમ્નિક
75 દ્વિત
76 ધરુણ
77 ધુમ્ર
78 નર
79 નાભાક
80 નારદ
81 નીપાતિથિ
82 નૃમેધ
83 નેમ
84 નોઘા
85 પરાશર
86 પરુચ્છેપો
87 પર્વત
88 પાવકા
89 પુત્રૌ
90 પુનર્વત્સ
91 પુરુકુત્સ
92 પુરુમીલ હાજમીલહ
93 પુરુમેધા
94 પુરુહન્મા
95 પુષ્ટિગુ
96 પૂતદક્ષ
97 પૂરુ
98 પૃશ્નિ
99 પૃષધ્ર
100 પૌર
101 પ્રગાથ (ઘૌર)
102 પ્રજાપતિ
103 પ્રતિપ્રત્ન
104 પ્રતિરથ
105 પ્રતીક્ષત્ર
106 પ્રભૂવસુરાગિરસ
107 પ્રયોગ
108 પ્રસ્કણ્વ
109 પ્રાજાપત્ય
110 પ્રિયમેઘ
111 બભ્રુ
112 બહવ
113 બંન્ધુ
114 બાર્હસ્પત્ય
115 બાહુવૃક્ત
116 બુધ
117 બૃબુસ્તક્ષા
118 બ્રહ્માતિથિ
119 ભર્ગ
120 ભારતપુત્ર
121 ભારતપુત્ર
122 ભારદ્વાજ
123 ભાર્ગવ
124 ભૌમ
125 મત્સ્ય
126 મરુત
127 માતરિશ્વા
128 મારીચ
129 મિત્ર
130 મુક્ત્વાહ
131 મેઘાતિથિ
132 મેધ્ય
133 યજત
134 યવિષ્ઠૌ
135 રાતહવ્ય
136 રાહૂગણ
137 રેભ
138 લિંગોકત
139 વત્સ
140 વવ્રિ
141 વશ
142 વસિષ્ઠ
143 વસુશ્રુત
144 વાચ્ય
145 વામદેવ
146 વાસૂયવ
147 વિતહવ્ય
148 વિરૂપ
149 વિશ્વક
150 વિશ્વમના
151 વિશ્વવચર્ષણિ
152 વિશ્વસામા
153 વિશ્વામિત્ર
154 વિશ્વારાત્રેયી
155 વૃશ
156 વૈયશ્વ
157 વૈવસ્વત (મનુ)
158 વૈશ્વામિત્ર
159 વ્યશ્વૌ
160 શશકર્ણ
161 શંયુ
162 શાકત્ય
163 શુન:શેપ
164 શુનહોત્ર
165 શૌનક
166 શ્યાવાશ્વ
167 શ્રુતકક્ષ
168 શ્રુષ્ટિગુ
169 સત્યશ્રવા
170 સદાપૃણ
171 સધ્વંસ
172 સપ્તવધ્રિ
173 સપ્તવધ્રી
174 સવ્ય
175 સસ
176 સહસ
177 સહસ્ત્ર વસુરોચિષોઅન્ગીગ
178 સંવરણ
180 સામ્મદ
181 સુકક્ષ
183 સુતમ્ભર
184 સુપર્ણ
186 સુબંન્ધુ
187 સોભરિ
188 સોભરી
199 સોમાહુતિ
200 સૌહોત્ર
201 સ્વસ્તાત્રેય
202 હર્યત
203 હિરણ્ય સ્તૂપ

[ચારેય વેદો] (હજુ વધુ નામો મળી રહ્યા છે)

ઋષિકાઓ
1  નોધા
2 અપાલા
3 આત્રેયી
4 આહુતિ
5 ઉશના
6 ઘોષા
7 જુહૂ
8 દીર્ઘતમા
9 નદી
8 પાવકા
9 પુરુમીલહા
10 પુરુમેધા
11 બિંદુ
12 બ્રહ્મવાદિની
13 મધુચ્છંદા
14 લોપામુદ્રા
15 વિશ્વાવારા
16 સુદીતિ
17 સૂર્યા

[ચારેય વેદો] (હજુ વધુ નામો મળી રહ્યા છે)

દેવીઓ 
1 અદિતિ
2 આહુતિ
3 ઉશના
4 ઉષા
5 ઔષધિ
6 ગૌ
7 દાનસ્તુતિ
8 ધૃતસ્તુતિ
9 નદી
10 પાર્વતી
11 પૂષા
12 પૃથિવી
13 પ્રકૃતિ
14 રતિ
15 રાત્રિ
16 સરસ્વતી
17 સવિતા
18 સૂર્યપ્રભા
 [ચારેય વેદો] (હજુ વધુ નામો મળી રહ્યા છે)
દેવતાઓ
1 અગ્નામરુત
2 અગ્નિ
3 અગ્નિલિન્ગોક્ત
4 અગ્નીન્દ્ર
5 અન્ન
6 અપાન્નપાત
7 અશ્વ
8 અશ્વિનીકુમાર
9 અહિ
10 અહિર્બુધન્ય
11 અંતરિક્ષ
12 આકાશ
13 આત્મા
14 આદિત્ય
15 આપ્રીસૂક્ત
16 આર્ક્ષ: શ્રુતર્વા
17 ઇન્દ્ર
18 ઇન્દ્રઋભુ
19 ઇન્દ્રાગ્નિ
20 ઇન્દ્રાબૃહસ્પતિ
21 ઇન્દ્રાબ્રાહ્મણસ્પતિ
22 ઇન્દ્રાવિષ્ણું
23 ઇષ
24 ઈન્દ્રાબૃહસ્પતિ
25 ઈન્દ્રામરુત
26 ઋક્ષાશ્વમેધ
27 ઋતવ
28 ઋત્વિજા
29 ઋભુગણ
30 ઋભુદેવ
31 ઋર્ણચયેન્દ્ર
32 કપિંજલ
33 કશુ
34 કાનીત
35 કુરુંગ
36 ક્ષેત્રપતિ
37 ચૈદ્ય
38 જલ
39 તરન્તમહિષી
40 તિરિન્દર
41 ત્વષ્ટા
42 દધિક્રા
43 દમ્પત્યાશિષ
44 દંપત્તિ
45 દાન
46 દાનસ્તુતિ
47 દુન્દુભિ
48 દ્યાવા
49 દ્રવિણોદ્ર
50 નદ્ય
51 પર્જન્ય
52 પર્વત
53 પવમાન
54 પાર્શવ્ય
55 પૃથુશ્રવા
56 બૃહસ્પતિ
57 બ્રહ્મણસ્પતિ
58 ભગ
59 મધ્વા
60 મરુત
61 મંડૂક
62 મિત્ર
63 મિત્રાવરુણાદિત્યાશ
64 મિત્રાવરુણૌ
65 યજમાન
66 યજ્ઞ
67 યજ્ઞ
68 રથ
69 રુદ્ર
70 વરુ
71 વરુણ
72 વસિષ્ઠ
73 વાતોષ્પતી
74 વાયુ
75 વાષ્પ
76 વિદ્વાંસ
77 વિશ્વદેવ
78 વિષ્ણુ
79 શશીયસી
80 સરસ્વાન
81 સૂર્ય
82 સોમ
83 સૌષામ્ણી
84 સ્વપ્નસ્ય
નવદુર્ગા 
1 શૈલપુત્રી
2 બ્રહ્મચારિણી
3 ચંદ્રઘંટા
4 કુષ્માંડા
5 સ્કંદમાતા
6 કાત્યાયની
7 કાલરાત્રી
8 મહાગૌરી
9 સિદ્ધિદાત્રી
અષ્ટ લક્ષ્મી 
1 આગ્ધ લક્ષ્મી
2 વિદ્યા લક્ષ્મી
3 સૌભાગ્ય લક્ષ્મી
4 અમૃત લક્ષ્મી
5 કામ લક્ષ્મી
6 સત્ય લક્ષ્મી
7 ભોગ લક્ષ્મી
8 યોગ લક્ષ્મી

 પ્રભુ શ્રી રામની વાનર સેનાના મુખ્ય સેનાનીઓ [તુલસીકૃત રામાયણ]

1 દ્વિવિદ
2 મયંદ / મૈંન્દ
3 નીલ
4 નલ
5 અંગદ
6 ગદ
7 સુગ્રીવ
8 વિકટાસ્ય
9 દધિમુખ
10 કેસરી
11 નિઃશંક
12 શંક
13 જામ્બવાન
14 હનુમાન
15 કુશપર્વા
16 કુમુદ
17 સુષેણ
અશોકવાટિકામાં અતિ અભિમાની એવા લંકાધીશ રાવણના કહેવાપર ખૂબ દુ:ખી અને ડરી ગયેલ એવા માતા સીતાને ઘેરી વળી તેને રાવણની પત્ની બનવાનું કહેનાર વિચિત્ર, વિકરાળ રાક્ષસીઓ [શ્રી વાલ્મિકી રામાયણ, સુંદરકાંડ]
શૂપર્ણખા (લક્ષ્મણ દ્વારા અપમાનિત અને રાવણની બહેન)
એક જટા
ત્રિજટા
વિકટા (લાંબા સ્તન વાળી)
વીનતા
હરિજટા
દુર્મુખી
ચંડોદરી
પ્રઘસા
અજામુખી (બકરાના મુખ વાળી)
એકાક્ષી (એક આંખ વાળી)
એકકર્ણા (એક કાન વાળી)
કર્ણપ્રાવરણા (લાંબા કર્ણોથી પોતાના શરીરને ઢાંકનારી)
ગોકર્ણી (ગાયના કાન વાળી)
હસ્તીકર્ણી (હાથી સમાન કાન વાળી)
અકર્ણીકા (કાન વગરની)
અપાદિકા (પગ વગરની)
એકપાદિ (એક પગ વાળી)
અશ્વપદી (ઘોડાના જેવા પગ વાળી)
ગોપદી (ગાય જેવા પગ વાળી)
પાદચૂલિકા (કેશયુક્ત પગ વાળી)
પૃથુપાદી (મોટા પગ વાળી)
અતિમાત્રશિરોગ્રીવા (વિશાળ માથું અને ગર્દન વાળી)
અતિમાત્રકુચોદરી (બહુ મોટા સ્તન અને પેટ વાળી)
અતિમાત્રાસ્યનેત્રા (વિશાળ મુખ અને નેત્રો વાળી)
દીર્ઘજીહવાનખા (લાંબી જીભ અને નખ વાળી)
અનાસિકા (વગર નાકની)
સિંહમુખી (સિંહ સમાન મુખ વાળી)
ગોમુખી (ગાય સમાન મુખ વાળી)
સૂકરીમુખી (સૂકરી સમાન મુખ વાળી)

 

માત્ર પોતાના પતિમાં જ અનુરાગ રાખનાર મહાભાગા પત્નીઓ [વાલ્મિકી રામાયણ – સુંદરકાંડ, મંજુલ સ્મર્ણાંજલિ]
માતા સીતા – પ્રભુ શ્રી રામ
સતી મંદોદરી – લંકાધિપતિ રાવણ
શચી – દેવોના રાજા ઇન્દ્ર
અરૂંધતી – મહર્ષિ વસિષ્ઠ
રોહિણી – ચંદ્ર
લોપામુદ્રા – અગસ્ત્ય ઋષિ
સુકન્યા – ચ્યવન
સાવિત્રી – સત્યવાન
શ્રીમતી – કપિલ મુનિ
મદયંતી – સૌદાસ
ભીમકુમારી દમયંતી – નિષધનરેશ રાજા નલ
કેશિની – સગર
સતી અહલ્યા – ગૌતમ ઋષિ
સતી દ્રૌપદી – પાંડવોની પત્ની
તારામતી – સત્યવાન રાજા હરિશ્ચંદ્ર

 


આવો આપણાં પુત્ર પુત્રીઓના દૈવી, અને સાત્વિક સંસ્કૃતિક નામો રાખીને આપણી જીર્ણ થયેલી સંસ્કૃતિમાં નવા પ્રાણ ફૂંકીએ.

17 thoughts on “પૌરાણિક નામાવલી

  1. આ જે તમે સમાજ ને આ જ્ઞાન આપી ને એક મોટો યજ્ઞ કર્યો હોય તેવુ કાર્ય કર્યુ તમને શત શત વંદન
    આ આપણી ભોળી પ્રજાને ઉચ નિચ ના ભેદ રાખી ને અભણ અને અજ્ઞાન ના અંધકાર માં ફેરવવા વાળા તત્વો બહુજ છે
    આ જ્ઞાન શુદ્ર ને પણ આપી ને બ્રહ્મ બનાવવા નુ જે કાર્ય કર્યુ તે સરાહનિય છે તમને ખુબ ખુબ નમસ્કાર

    Like

  2. ઘણી જાણવા જેવી માહિતી છે જે ઘણા પુસ્તકો ફંફોસવા છતાં ના મળે આ માહિતી આપનારને અભિનંદન લાખ લાખ પ્રણામ

    Like

  3. ગીતાના દસમા અધ્યાયમાં ભગવાન કહે છે કે હું સૌમાં રહેલો છું. દરેક જીવમાં હું છું. મારો વાસ છે. તેના ઘણા ઉદારણો આપેલા છે. જ્યારે ભગવાન સૌ જીવમાં છે તો પછી માંસાહારી લોકો શા માટે? મનુષ્યને કોઈ પણ જીવ મારીને ખાવાનો અધિકાર જ નથી. લોકોને તે સમજાવવા માટે ગીતાનું વધુમાં વધુ જ્ઞાન આપો.

    Like

    • તેથી વાઘે પણ પ્રાણીઓને મારવા જોઈએ નહીં કારણ કે તમારા અનુસાર ભગવાન તેમનામાં વસે છે. પણ એવું નથી. ભગવાન વાઘની સાથે સાથે તે મનુષ્યની પણ કાળજી લે છે જે પ્રાણીને મારી નાખે છે. અને શિકારમાં પણ ભગવાનનો વાસ છે. જો શિકાર ભગવાન છે, તો શિકારી પણ ભગવાન છે. તમે જે જુઓ છો તેના પર આધાર રાખે છે. જ્યારે તમે દોરડું જુઓ છો, ત્યારે તમે તેના પર સાપના નિયમો લાગુ કરી શકતા નથી. અને ઊલટું. જ્યારે તમે તેને સાપ તરીકે જોશો ત્યારે તમે સાપ પર દોરડાના નિયમો લાગુ કરી શકતા નથી. પાંડવો માંસ ખાનારા ક્ષત્રિયો હતા. ભગવાન માટે, માંસ ખાનારા અને શાકાહારી સમાન છે. અને તેથી બધા પર સમાન આશીર્વાદ વરસાવે છે. પરંતુ શાકાહારીઓ અહિંસાનું પાલન કરીને અને ભગવાનની દુનિયાનો મહત્તમ આદર કરીને માંસ ખાનારાઓ કરતાં ભગવાનની એક પગલું નજીક છે. સૂર્ય ચોર અને પોલીસને સમાન સૂર્યપ્રકાશ આપે છે. પરંતુ જે બહાર આવતો નથી, પોતાની જાતને ખોલતો નથી અને સૂર્યના સંપર્કમાં આવતો નથી તેને વિટામિન ડી મળતું નથી.આ રીતે સમજો.

      Like

Leave a comment