શાસ્ત્રો

“દેખાતી વસ્તુની શંકામાં થી જ સર્વ શાસ્ત્રની ઉત્પત્તિ થઇ છે, અને સત્ય દેખાય છે તેથી જુદું છે, એનું જ સર્વ શાસ્ત્ર નિરૂપણ કરે છે” [રામનારાયણ વિશ્વનાથ પાઠક, અમદાવાદ, 20-11-1942]

પૂર્ણ ને કોઈ સ્વાર્થ નથી, નિ:સ્વાર્થને કોઈ અપેક્ષા નથી, સત્ય સદા નિરપેક્ષ જ હોય, પ્રમાણિકતા સત્યથી જ આવે, પ્રમાણિકને બીજા કોઈ પ્રમાણની આવશ્યકતા નથી. આપણા શાસ્ત્રોમાં પૂર્ણનું (ઈશ્વરનું) સંપૂર્ણ અને નિ:સ્વાર્થ જ્ઞાન છે. માટે જ શાસ્ત્રો સત્ય છે, સ્વયં પ્રમાણ છે અને તેમાં શ્રધ્ધા તથા વિશ્વાસ રાખવા જોઈએ. એનાથી સમર્પણ થશે, જેનાથી ભક્તિ પ્રાપ્ત થશે, જે જ્ઞાન આપશે અને અંતે કલ્યાણ થશે. શ્રધ્ધા આવશે નિષ્ઠાથી. અને નિષ્ઠા આવશે (તે દિશામાં) કર્મ કરવાથી.

Shashtras are axiom:


Active (functioning & in action)

Xanadu (an idealized place of great magnificence and beauty)

Indian (of Indian origin)

Orthodox (traditionally accepted standard)

Manuscripts (scripts / documents)


[By definition Axiom; is a statement or proposition which is regarded as being established, accepted, or self-evidently true.]


  • વેદો સ્વયં અપૌરુષેય છે (કોઈએ રચેલા નથી), તેનું જ્ઞાન આધ્યાત્મિક તથા અનંત છે અને સૃષ્ટિનું સમગ્ર જ્ઞાન વેદોમાંથી જ ઉદ્ભ્વ્યું.
  • લોક હિતાર્થે  એ જ રહસ્યમય જ્ઞાન ભગવાન વેદ વ્યાસે પુરાણોની રચના કરીને સરળ રીતે વર્ણવ્યું.
  • આધુનિક વિજ્ઞાન જે દેખાય તેનું જ્ઞાન, જ્યારે આધ્યાત્મિક જ્ઞાન આ સૃષ્ટિને જોનાર છે તેનું વિજ્ઞાન.
  • અધ્યાત્મિક જ્ઞાન થી સંસ્કાર મળે અને સંસ્કાર થી વિકાર જાય ને સત્ય ના દર્શન થાય જે પ્રત્યેક મનુષ્યનું અંતિમ ધ્યેય.

પ્રત્યેક ના જીવનના પ્રત્યેક પાસા માં રહેલા પ્રત્યેક સ્તરના પ્રશ્નોના ઉત્તરો આપણાં શાસ્ત્રોમાં પહેલેથી જ હયાત છે.  નવું કશું જ શોધવાનું બાકી નથી. જરૂર છે માત્ર પાનાં ઉથલાવવાની.


વેદો
 (ચાર)

1 ઋગ્વેદ
2 યજુર્વેદ
3 સામવેદ
4 અથર્વવેદ

વેદાંગો (છ)

1 શિક્ષા
2 કલ્પ
3 વ્યાકરણ
4 નિરુકત
5 છંદ
6 જ્યોતિષ

છંદો ( * = આ સાત સૂર્યરથના અશ્વો પણ કહેવાય છે)

1 *ગાયત્રી છંદ
2 *અનુષ્ટુપ છંદ
3 *ત્રીષ્ટૂપ છંદ
4 *પંક્તિ છંદ
5 *મહાપંક્તિછંદ
6 *પદપંક્તિ છંદ
7 *મહાપદ પંક્તિ છંદ
8 અતિ જગતી છંદ
9 અતિશકવરી છંદ
10 અત્યષ્ટિ છંદ
11 ઉષ્ણિક છંદ
12 એક્પદા છંદ
13 કકુપ છંદ
14 ચતુશ્પદા છંદ
15 જગતી છંદ
16 ત્રિપદા છંદ
17 દ્વીપદા છંદ
18 ધૃતિ છંદ
19 નિચૃત છંદ
20 પુરઉષ્ણિક
21 પુરસ્તાજ્જ્યોતી છંદ
22 પ્રગાથ છંદ
23 બૃહતી છંદ
24 મહાબૃહતી છંદ
25 વર્ધમાના છંદ
26 વાદિના છંદ
27 વિરાટ છંદ
28 વિરાટ સ્થાના
29 વિરાંગરૂપા છંદ
30 વિષમાબૃહતી છંદ
31 શકવરી છંદ
32 શન્કુમતી છંદ
33 સતોબૃહતી છંદ
34 સમાબૃહતી છંદ

ઉપવેદો (ચાર)

આયુર્વેદ
ગંધર્વવેદ
ધનુર્વેદ
સ્થાપત્યવેદ
સૂક્તો (વેદોમાંથી સીધા સીધા ઉપાડેલા શ્લોકોની બનેલી હારમાળાને સૂક્ત કહેવાય)
1 અગ્નિ સૂક્ત
2 અપ્રતિરથ સૂક્ત
3 ઇન્દ્ર સૂક્ત
4 ઉત્તરાયણ સૂક્ત
5 ઋત સૂક્ત
6 કલ્યાણ સૂક્ત
7 કિતવ સૂક્ત
8 કૃષિ સૂક્ત
9 ગણેશ સૂક્ત
10 ગૃહ મહિમા સૂક્ત
11 ગો સૂક્ત
12 ગોષ્ઠ સૂક્ત
13 તત્પુરૂષ સૂક્ત (યજુર્વેદ)
14 દાનસ્તુતિ સૂક્ત
15 દીર્ઘાયુષ સૂક્ત
16 દેવી સૂક્ત
17 ધનાન્દાન સૂક્ત
18 નારાયણ સૂક્ત
19 નાસદીય સૂક્ત (ઋગ્વેદ)
20 પિતૃ સૂક્ત
21 પુરુષ સૂક્ત / વિષ્ણુ સૂક્ત (યજુર્વેદ)
22 પૃથ્વી સૂક્ત
23 બ્રહ્મ સૂક્ત (યજુર્વેદ)
24 ભદ્રં સૂક્ત (યજુર્વેદ)
25 ભૂ સૂક્ત
26 મૈત્ર સૂક્ત
27 યમ સૂક્ત (યજુર્વેદ)
28 રક્ષોદન સૂક્ત (શુ. યજુ. 13/9-13)
29 રાત્રી સૂક્ત
30 રુદ્રસૂક્ત (યજુર્વેદ)
31 રોગનિવારણ સૂક્ત
32 વિશ્વકર્મા સૂક્ત
33 શાંતિ સૂક્ત
34 શિવ સંકલ્પ સૂક્ત
35 શ્રધ્ધા સૂક્ત
36 શ્રી સૂક્ત
37 સંજ્ઞાન સૂક્ત
38 સૌમનસ્ય સૂક્ત
39 હિરણ્યગર્ભ સૂક્ત

ઉપનિષદો – બસ્સો બે (202)

1 અક્ષમાલ ઉપનિષદ
2 અક્ષિ ઉપનિષદ
3 અથર્વશિખ ઉપનિષદ
4 અથર્વશિર ઉપનિષદ
5 અદ્વયતારક ઉપનિષદ
6 અદ્વૈત ઉપનિષદ
7 અદ્વૈતભાવનાં ઉપનિષદ
8 અધ્યાત્મ ઉપનિષદ
9 અનુભવસાર ઉપનિષદ
10 અન્નપૂર્ણા ઉપનિષદ
11 અમનસ્ક ઉપનિષદ
12 અમૃતનાદ ઉપનિષદ
13 અમૃતનાદ ઉપનિષદ
14 અરુણ ઉપનિષદ
15 અલ્લ ઉપનિષદ
16 અવધૂત ઉપનિષદ (પધ્યાત્મક)
17 અવધૂત ઉપનિષદ (વાક્યાત્મક અને પધ્યાત્મક)
18 અવ્યક્ત ઉપનિષદ
19 આચમન ઉપનિષદ
20 આત્મપૂજા ઉપનિષદ
21 આત્મપ્રબોધ ઉપનિષદ (આત્મબોધ ઉપનિષદ)
22 આત્મા ઉપનિષદ (પધ્યાત્મક)
23 આત્મા ઉપનિષદ (વાક્યાત્મક)
24 આથર્વણદ્વિતીય ઉપનિષદ (વાક્યાત્મક અને મંત્રાત્મક)
25 આયુર્વેદ ઉપનિષદ
26 આરુણિક ઉપનિષદ (આરુણેય ઉપનિષદ)
27 આર્ષેય ઉપનિષદ
28 આશ્રમ ઉપનિષદ
29 ઇતિહાસ ઉપનિષદ (વાક્યાત્મક અને પદ્યાત્મક)
30 ઈશાવાસ્ય ઉપનિષદ
31 ઉર્ધ્વપુણ્ડ્ર ઉપનિષદ
32 એકાક્ષર ઉપનિષદ
33 એતરેય ઉપનિષદ (અધ્યાયાત્મક)
34 એતરેય ઉપનિષદ (ખન્ડાત્મક)
35 કઠ ઉપનિષદ
36 કઠરુદ્ર ઉપનિષદ
37 કઠશ્રુતિ ઉપનિષદ
38 કલિસંતરણ ઉપનિષદ
39 કાત્યાયન ઉપનિષદ
40 કામરાજકીલિતોદ્વાર ઉપનિષદ
41 કાલાગ્નીરુદ્ર ઉપનિષદ
42 કાલિકા ઉપનિષદ
43 કાલીમેધાદીક્ષિત ઉપનિષદ
44 કુણ્ડીકા ઉપનિષદ
45 કૃષ્ણ ઉપનિષદ
46 કેન ઉપનિષદ
47 કૈવલ્ય ઉપનિષદ
48 કૌલ ઉપનિષદ
49 કૌશિતકી ઉપનિષદ
50 ક્ષુરિકા ઉપનિષદ
51 ગણપતિ ઉપનિષદ
52 ગણપતિઅથર્વશીર્ષ ઉપનિષદ
53 ગણેશઉત્તરતાપીની ઉપનિષદ
54 ગણેશપૂર્વતાપીની ઉપનિષદ
55 ગર્ભ ઉપનિષદ
56 ગાયત્રી ઉપનિષદ
57 ગાયત્રીરહસ્ય ઉપનિષદ
58 ગારુડ ઉપનિષદ
59 ગાંધર્વ ઉપનિષદ
60 ગુહ્યકાલ ઉપનિષદ
61 ગુહ્યષોઢાન્યાસ ઉપનિષદ
62 ગોપાલઉત્તરતાપિની ઉપનિષદ
63 ગોપાલપૂર્વતાપિની ઉપનિષદ
64 ગોપીચંદન ઉપનિષદ
65 ચતુર્વેદ ઉપનિષદ
66 ચાક્ષુષ ઉપનિષદ (ચક્ષુર ઉપનિષદ, ચક્ષુરોગ ઉપનિષદ, નેત્ર ઉપનિષદ)
67 ચિત્ત ઉપનિષદ
68 છાગલેય ઉપનિષદ
69 છાંડોગ્ય ઉપનિષદ
70 જાબાલ ઉપનિષદ
71 જાબાલ દર્શન ઉપનિષદ
72 જાબાલિ ઉપનિષદ
73 તાર ઉપનિષદ
74 તારસાર ઉપનિષદ
75 તુરીય ઉપનિષદ
76 તુરીયાતીત ઉપનિષદ
77 તુલસ્ય ઉપનિષદ
78 તેજોબિંદુ ઉપનિષદ
79 તૈત્તિરીય ઉપનિષદ
80 ત્રિપાદ વિભૂતી મહાનારાયણ ઉપનિષદ
81 ત્રિપુર ઉપનિષદ
82 ત્રિપુરમહા ઉપનિષદ
83 ત્રિપુરા ઉપનિષદ
84 ત્રીપુરાતાપિની ઉપનિષદ
85 ત્રીશિખી બ્રાહ્મણ ઉપનિષદ
86 દક્ષિણામૂર્તિ ઉપનિષદ
87 દત્ત ઉપનિષદ
88 દત્તાત્રેય ઉપનિષદ
89 દુર્વાસા ઉપનિષદ
90 દેવી ઉપનિષદ (પદ્યાત્મક તથા મંત્રાત્મક)
91 દેવી ઉપનિષદ (શિવરહસ્યાન્તર્ગત – અનુપલબ્ધ)
92 દ્વય ઉપનિષદ
93 ધ્યાનબિંદુ ઉપનિષદ
94 નાદબિંદુ ઉપનિષદ
95 નારદ ઉપનિષદ
96 નારદપરિવ્રાજક ઉપનિષદ
97 નારાયણ ઉપનિષદ
98 નારાયણઉત્તરતાપિની ઉપનિષદ
99 નારાયણપૂર્વતાપિની ઉપનિષદ
100 નિરાલંબ ઉપનિષદ
101 નિરુકત ઉપનિષદ
102 નિર્વાણ ઉપનિષદ
103 નિર્વાણ ઉપનિષદ
104 નીલરુદ્ર ઉપનિષદ
105 નૃસિંહઉત્તરતાપિની ઉપનિષદ
106 નૃસિંહપૂર્વતાપિની ઉપનિષદ
107 નૃસિંહષટચક્ર ઉપનિષદ
108 પરબ્રહ્મ ઉપનિષદ
109 પરમહંસ ઉપનિષદ
110 પરમહંસપરિવ્રાજક ઉપનિષદ
111 પરિવ્રાજક ઉપનિષદ
112 પંચબ્રહ્મ ઉપનિષદ
113 પારમાત્મિક ઉપનિષદ
114 પારાયણ ઉપનિષદ
115 પાશુપતબ્રહ્મ ઉપનિષદ
116 પિણ્ડ ઉપનિષદ
117 પીતાંબર ઉપનિષદ
118 પુરુષસૂક્ત ઉપનિષદ
119 પૈંગલ ઉપનિષદ
120 પ્રણવ ઉપનિષદ (પદ્યાત્મક)
121 પ્રણવ ઉપનિષદ (વાક્યાત્મક)
122 પ્રશ્ન ઉપનિષદ
123 પ્રાણાગ્નીહોત્ર ઉપનિષદ
124 બહુવૃચ ઉપનિષદ
125 બૃહદારણ્યક ઉપનિષદ
126 બૃહદ્જાબાલ ઉપનિષદ
127 બ્રહ્મબિંદુ ઉપનિષદ (અમૃતબિંદુ ઉપનિષદ)
128 બ્રહ્મવિદ્યા ઉપનિષદ
129 બ્રહ્મા ઉપનિષદ
130 ભસ્મજાબાલ ઉપનિષદ
131 ભાવના ઉપનિષદ
132 ભિક્ષુક ઉપનિષદ
133 મહા ઉપનિષદ
134 મહાનારાયણ ઉપનિષદ
135 મહાવાક્ય ઉપનિષદ
136 મંડલબ્રાહ્મણ ઉપનિષદ
137 મંત્રિકા ઉપનિષદ
138 માણ્ડૂક્ય ઉપનિષદ
139 મુક્તિકા ઉપનિષદ
140 મુણ્ડક ઉપનિષદ
141 મુદ્ગલ ઉપનિષદ
142 મૈત્રાયણી ઉપનિષદ
143 મૈત્રેયી ઉપનિષદ
144 યાજ્ઞવલ્ક્ય ઉપનિષદ
145 યોગકુણ્ડલી ઉપનિષદ
146 યોગચૂડામણી ઉપનિષદ
147 યોગતત્વ ઉપનિષદ
148 યોગશિખ ઉપનિષદ
149 રામઉત્તરતાપિની ઉપનિષદ
150 રામપૂર્વતાપિની ઉપનિષદ
151 રામરહસ્ય ઉપનિષદ
152 રુદ્રક્ષજાબાલ ઉપનિષદ
153 રુદ્રહૃદય ઉપનિષદ
154 વાજીસૂચિકા ઉપનિષદ
155 વારાહ ઉપનિષદ
156 વાસુદેવ ઉપનિષદ
157 વિશ્રામ ઉપનિષદ
158 વિષ્ણુહૃદય ઉપનિષદ
159 શરભ ઉપનિષદ
160 શાય્યાયની ઉપનિષદ
161 શારીરક ઉપનિષદ
162 શારીરિક ઉપનિષદ
163 શાંડિલ્ય ઉપનિષદ
164 શિવ ઉપનિષદ
165 શિવસંકલ્પ ઉપનિષદ – 1.
166 શિવસંકલ્પ ઉપનિષદ – 2.
167 શુકરહસ્ય ઉપનિષદ
168 શૌનક ઉપનિષદ
169 શ્યામ ઉપનિષદ
170 શ્રીકૃષ્ણપુરુષોત્તમસિધ્ધાંત ઉપનિષદ
171 શ્રીચક્ર ઉપનિષદ
172 શ્રીવિદ્યાતારક ઉપનિષદ
173 શ્રીસૂક્તમ
174 શ્વેતાશ્વતર ઉપનિષદ
175 ષોઢ ઉપનિષદ
176 સ હ વૈ ઉપનિષદ
177 સદાનંદ ઉપનિષદ
178 સરસ્વતીરહસ્ય ઉપનિષદ
179 સર્વસાર ઉપનિષદ
180 સંકર્ષણ ઉપનિષદ
181 સંધ્યા ઉપનિષદ
182 સંન્યાસ ઉપનિષદ
183 સંન્યાસ ઉપનિષદ (વાક્યાત્મક)
184 સંહિત ઉપનિષદ
185 સામરહસ્ય ઉપનિષદ
186 સાવિત્રી ઉપનિષદ
187 સિધ્ધાંતવિઠ્ઠલ ઉપનિષદ
188 સિધ્ધાંતશીખ ઉપનિષદ
189 સિધ્ધાંતસાર ઉપનિષદ
190 સીતા ઉપનિષદ
191 સુદર્શન ઉપનિષદ
192 સુબાલ ઉપનિષદ
193 સુમુખ્ય ઉપનિષદ
194 સૂર્ય ઉપનિષદ
195 સૂર્યતાપિની ઉપનિષદ
196 સૌભાગ્ય્લક્ષ્મી ઉપનિષદ
197 સ્કંદ ઉપનિષદ
198 સ્વસંવેધ્ય ઉપનિષદ
199 હયગ્રીવ ઉપનિષદ
200 હંસ ઉપનિષદ
201 હંસષોઢ ઉપનિષદ
202 હેરંબ ઉપનિષદ
સ્મૃતિઓ 
1 અત્રિસ્મૃતિ
2 અંગિરા સ્મૃતિ
3 આપ્તસ્તંબસ્મૃતિ
4 ઉશના સ્મૃતિ
5 કાત્યાયન સ્મૃતિ
6 દક્ષસ્મૃતિ
7 પરાશરસ્મૃતિ
8 બહદ્યમસ્મૃતિ
9 બુધસ્મૃતિ
10 બૃહત્પરાશરસ્મૃતિ
11 મનુસ્મૃતિ
12 યમસ્મૃતિ
13 યાજ્ઞવલ્ક્યસ્મૃતિ
14 લઘુવિષ્ણુસ્મૃતિ
15 લઘુશંખસ્મૃતિ
16 લિખિતસ્મૃતિ
17 વસિષ્ઠસ્મૃતિ
18 વિષ્ણુસ્મૃતિ
19 વૃદ્ધગૌતમસ્મૃતિ
20 વ્યાસસ્મૃતિ
21 શતાતપ સ્મૃતિ
22 શંખલિખિતસ્મૃતિ
23 શંખસ્મૃતિ
24 સર્વત સ્મૃતિ
25 હારિત સ્મૃતિ

 

સુત્રો अल्पाक्षरं असंदिग्धं सारवत्‌ विश्वतोमुखम्‌।
अस्तोभं अनवद्यं च सूत्रं सूत्र विदो विदुः॥
ઓછા અક્ષરોવાળા, સંદેહરહિત, સારસ્વરૂપ, નિરંતરતા વાળું, ત્રુટિહીન(કથન)ને સુત્રવિદો સૂત્ર કહે છે. [वायुपुराण]
1 ભક્તિ સૂત્ર
1.1 નારદભક્તિ સૂત્ર
1.2 શાંડિલ્યભક્તિ સૂત્ર
2 ભગવતી સૂત્ર
3 વાસ્તુ સૂત્ર
4 ગૃહ્ય સૂત્ર
4.1 અગ્નિવેશ્ય ગૃહ્ય સૂત્ર
4.2 આપસ્તંબગૃહ્ય સૂત્ર
4.3 આશ્વલાયન ગૃહ્ય સૂત્ર
4.4 કાઠક ગૃહ્ય સૂત્ર
4.5 કૌથુમ ગૃહ્ય સૂત્ર
4.6 કૌશિક ગૃહ્ય સૂત્ર
4.7 કૌષીતક ગૃહ્ય સૂત્ર
4.8 ગોભિલ ગૃહ્ય સૂત્ર
4.9 જૈમિનીય ગૃહ્ય સૂત્ર
4.1 0 દ્રાહ્યાયણ ગૃહ્ય સૂત્ર
4.11 પારસ્કર ગૃહ્ય સૂત્ર
4.12 બૌધાયન  ગૃહ્ય સૂત્ર
4.13 ભારદ્વાજ ગૃહ્ય સૂત્ર
4.14 માનવ ગૃહ્ય સૂત્ર
4.15 વારાહ ગૃહ્ય સૂત્ર
4.16 વૈખાનસ ગૃહ્ય સૂત્ર
4.17 શંખાયન ગૃહ્ય સૂત્ર
4.18 હિરણ્યકેશી ગૃહ્ય સૂત્ર
5 શ્રૌત સૂત્ર 
5.1 આપસ્તંબ શ્રૌત સૂત્ર
5.2 આશ્વલાયન શ્રૌત સૂત્ર
5.3 કાઠક શ્રૌત સૂત્ર
5.4 કાત્યાયન શ્રૌત સૂત્ર
5.5 જૈમિનીય શ્રૌત સૂત્ર
5.6 દ્રાહ્યાયણ શ્રૌત સૂત્ર
5.7 નિદાન શ્રૌત સૂત્ર
5.8 બૌધાયન  શ્રૌત સૂત્ર 
5.9 ભારદ્વાજ શ્રૌત સૂત્ર
5.1 0 મશક કલ્પ શ્રૌત સૂત્ર
5.11 માનવ શ્રૌત સૂત્ર
5.12 લાટયાયણ શ્રૌત સૂત્ર
5.13 વારાહ શ્રૌત સૂત્ર
5.14 વાદુલ શ્રૌત સૂત્ર
5.15 વૈખાનસ શ્રૌત સૂત્ર
5.16 વૈતાન શ્રૌત સૂત્ર
5.17 શંખાયન શ્રૌત સૂત્ર
5.18 હિરણ્યકેશી શ્રૌત સૂત્ર
6 ધર્મ સૂત્ર
6.1 આપસ્તંબ ધર્મ સૂત્ર
6.2 ગૌતમ ધર્મ સૂત્ર
6.3 બૌધાયન ધર્મ સૂત્ર
6.4 વસિષ્ઠ ધર્મ સૂત્ર
6.5 વિષ્ણુ ધર્મ સૂત્ર
6.6 વૈખાનસ ધર્મ સૂત્ર
6.7 હિરણ્યકેશી ધર્મ સૂત્ર
7 શુલ્વ સૂત્ર  (ભારતીય ભૂમિતિનો સર્વાધિક પ્રાચીન ગ્રંથ છે, જેમાં વૈદિક અગ્નિવેદીઓ અને યજ્ઞક્ષેત્ર સંબંધી નિર્માણના માપનો નિર્દેશ છે).
7.1 આપસ્તંબ શુલ્વ સૂત્ર
7.2 કાઠક શુલ્વ સૂત્ર
7.3 કાત્યાયન શુલ્વ સૂત્ર
7.4 બૌધાયન શુલ્વ સૂત્ર
7.5 માનવ શુલ્વ સૂત્ર
7.6 વારાહ શુલ્વ સૂત્ર
7.7 હિરણ્યકેશી શુલ્વ સૂત્ર
8 યોગ સૂત્ર
9 ન્યાય સૂત્ર
10 વૈશેષિક સૂત્ર
11 પૂર્વ મીમાંસા સૂત્ર
12 માહેશ્વર સૂત્ર
13 બ્રહ્મ સૂત્ર 
14 કલ્પ સૂત્ર
14.1 ક્ષુદ્ર સૂત્ર
14.2 આષૅય સૂત્ર
15 બૃહદ અરણ્યક
16 દાલ્ભ્ય સૂત્ર
17 દેવલ સૂત્ર
18 ધન્વંતરિ સૂત્ર
19 અષ્ટાધ્યાયી
20 વાત્સ્યાયાન કૃત કામ સૂત્ર
21 કુમારદેવ શિખર
22 કોલ્લાગ
23 અંતગિરી

 

  સંહિતાઓ 
1 લોહ સંહિતા
2  કોટી રુદ્ર
3  ગર્ગ સંહિતા (શ્રી કૃષ્ણ વિશે)
4  રાવણ સંહિતા
5  શિલ્પ સંહિતા
6  સૂત્ર સંહિતા
7 અત્રિસંહિતા
8 અથર્વ વેદ સંહિતા (શૌનાકીય શાખા)
9 ઋગ્વેદ સંહિતા (શાક્લ શાખા)
10 કશ્યપ સંહિતા
11 કાઠક સંહિતા
12 કાણ્વ સંહિતા (શુક્લ યજુર્વેદ)
13 કૈલાસ સંહિતા
14 ઘેરંડ સંહિતા (હઠ યોગ)
15 ચરક સંહિતા (આયુર્વેદ)
16 જ્ઞાન સંહિતા
17 તામ્ર સંહિતા
18 તૈતિરીય સંહિતા
19 ભૃગુ સંહિતા (જ્યોતિષ)
20 ભૌમ સંહિતા
21 મય સંહિતા
22 રૌદ્ર સંહિતા
23 લઘુવ્યાસસંહિતા
24 વાયવીય સંહિતા (ઉત્તર ભાગ)
25 વાયવીય સંહિતા (પૂર્વ ભાગ)
26 વિદ્યેશ્વર સંહિતા
27 વ્યાસસંહિતા
28 સદાચાર સંહિતા (શ્રી માર્કંડેય પુરાણ)
29 સુવર્ણ સંહિતા

મિમાંસાઓ

1 પૂર્વમિમાંસા (મહર્ષિ જૈમિની પ્રસીત “કર્મ મિમાંસા દર્શન)
2 ઉત્તર મિમાંસા (શ્રી વ્યાસ)
3 ભારતીય ધર્મ મિમાંસા
4 પ્રમાણ મિમાંસા
5 યજ્ઞ મિમાંસા
6 મૃત્યુ મિમાંસા
7 કર્મ મિમાંસા
8 દૈવત મિમાંસા

 

શાસ્ત્રો
1 શિલ્પ શાસ્ત્ર (ભગવાન વિશ્વકર્મા અને મય દાનવ)
2 વાસ્તુ શાસ્ત્ર
3 નીતિ શાસ્ત્ર
4 ધર્મ શાસ્ત્ર (મહર્ષિ વેદ વ્યાસ)
5 અર્થ શાસ્ત્ર (મહર્ષિ વેદ વ્યાસ)
6 મોક્ષ શાસ્ત્ર (મહર્ષિ વેદ વ્યાસ)
7 કામ શાસ્ત્ર
8 સામુદ્રિક શાસ્ત્ર
9 જ્યોતિષ શાસ્ત્ર
10 ષટદર્શન શાસ્ત્ર
10.1 વૈશેષિક દર્શન શાસ્ત્ર (મહર્ષિ કણાદ)
10.2 ન્યાય દર્શન શાસ્ત્ર (મહર્ષિ ગૌતમ)
10.3 સાંખ્ય દર્શન શાસ્ત્ર (મહર્ષિ કપિલ)
10.4 યોગ દર્શન શાસ્ત્ર (મહર્ષિ પતંજલિ)
10.5 મીમાંસા દર્શન શાસ્ત્ર (મહર્ષિ નિ)
10.6 વેદાંત દર્શન શાસ્ત્ર (મહર્ષિ વેદ વ્યાસ)
(બત્રીસ ) બ્રહ્મવિદ્યા [કલ્યાણ – ઉપનિષદ અંક – શ્રી રાઘવાચાર્ય]
1 સદ્વિધ્યા
2 આનંદવિદ્યા
3 અન્તરાદિત્યવિદ્યા
4 આકાશવિદ્યા
5 પ્રાણવિદ્યા
6 ગાયત્રી-જ્યોતિર્વિદ્યા
7 ઇન્દ્ર-પ્રાણવિદ્યા
8 શાંડિલ્યવિદ્યા
9 નાચિકેતસવિદ્યા
10 કોસલવિદ્યા
11 અંતર્યામિવિદ્યા
12 અક્ષરવિદ્યા
13 વૈશ્વાનરવિદ્યા
14 ભૂમવિદ્યા
15 ગાર્ગ્યક્ષરવિદ્યા
16 પ્રણવોપાસ્ય પરમપુરુષવિદ્યા
17 દહરવિદ્યા
18 અંગુષ્ઠપ્રમિતવિદ્યા
19 દેવોપાસ્યજ્યોતિર્વિદ્યા
20 મધુવિદ્યા
21 સંવર્ગવિદ્યા
22 અજાશરીરકવિદ્યા
23 બાલાકિવિદ્યા
24 મૈત્રેયીવિદ્યા
25 દૃહીણરુદ્રાદિશરીરકવિદ્યા
26 પન્ચાગ્નિવિદ્યા
27 આદિત્યસ્થાહર્નામકવિદ્યા
28 અક્ષિસ્થાહન્નામકવિદ્યા
29 પુરુષવિદ્યા
30 ઈશાવાસ્યવિદ્યા
31 ઉષસ્તિકહોલવિદ્યા
32 વ્યાહ્રતિશરીરકવિદ્યા
રામાયણ
રામાયણ
1 અધ્યાત્મ રામાયણ
2 યોગ વાસિષ્ઠ મહારામાયણ
3 વાલ્મીકી રામાયણ
4 તુલસીકૃત રામાયણ
5 અદભુત રામાયણ
6 અમૃત રામાયણ (મોરારી બાપૂ)
7 ગૃહસ્થી રામાયણ (મોરારી બાપૂ)

મહાભારત

ગીતા

ગીતા શાસ્ત્ર
1 અવધૂત ગીતા શ્રીમદ્ભાગવત મહાપુરાણ
2 અવધૂત ગીતા ભગવાન શ્રી દત્તાત્રેયકૃતા
3 અષ્ટાવક્ર ગીતા શ્રી અષ્ટાવક્રમુનિકૃતા
4 આજગર ગીતા મહાભારત
5 ઉત્તર ગીતા મહાભારત
6 કામ ગીતા મહાભારત
7 ગણેશ ગીતા ગણેશ પુરાણ
8 જીવન્મુક્ત ગીતા ભગવાન શ્રી દત્તાત્રેયકૃતા
9 નારદ ગીતા મહાભારત
10 પરમહંસ ગીતા શ્રીમદ્ભાગવત મહાપુરાણ
11 પિંગલા ગીતા મહાભારત
12 પુત્ર ગીતા મહાભારત
13 ભગવતી ગીતા / પાર્વતી ગીતા દેવી પુરાણ
14 શ્રીમદભગવદ ગીતા ભગવાન શ્રી કૃષ્ણ કૃતા
15 ભિક્ષુ ગીતા શ્રીમદ્ભાગવત મહાપુરાણ
16 મંકિ ગીતા મહાભારત
17 યમ ગીતા વિષ્ણુ મહાપુરાણ
18 યમ ગીતા અગ્નિ મહાપુરાણ
19 રામ ગીતા અધ્યાત્મરામાયણ
20 રામ ગીતા અદભુત રામાયણ
21 વૃત્ર ગીતા મહાભારત
22 શમ્પાક ગીતા મહાભારત
23 ષડજ ગીતા મહાભારત
24 હંસ ગીતા શ્રીમદ્ભાગવત મહાપુરાણ
25 હંસ ગીતા મહાભારત
26 હારીત ગીતા મહાભારત
27 જ્ઞાનેશ્વરી ગીતા સંત શ્રી જ્ઞાનેશ્વર કૃતા
28 કપિલ ગીતા
29 ઉદ્ધવ ગીતા

ગ્રંથો

1 ગુરુ લીલામૃત ગ્રન્થ
2 આર્યભિષક (આયુર્વેદ)
3 સુશ્રુત આયુર્વેદ
4 રાજવલ્લભ (શિલ્પ શાસ્ત્ર)

સિન્ધુ

1 ધર્મ સિન્ધુ
2 નિર્ણય સિન્ધુ

  શતકો ( * = પંચશતી )

1 કટાક્ષ શતક* 8  નીતિ શતક
2 પાદારવિંદ શતક* 9  સૂર્ય શતક
3 મંદ હાસ્ય શતક* 10 આરોગ્ય શતક
4  આર્યા શતક* 11 ચંડી શતક
5 સ્તુતિ શતક* 12 સદબોધ શતક
6 બોપદેવ શતક 13  અમરુક શતક
7 વિજ્ઞાનશતક 14 વૈરાગ્ય શતક
15 શૃંગાર શતક

મુખ્ય પુરાણો (અઢાર)

1 મત્સ્ય પુરાણ 10 વારાહ પુરાણ
2 માર્કંડેય પુરાણ 11 બ્રાહ્મ પુરાણ
3 ગરુડ પુરાણ 12 બ્રહ્મ વૈવર્ત પુરાણ
4 વામન પુરાણ 13 શિવ પુરાણ
5 અગ્નિ પુરાણ 14 નારદ પુરાણ
6 વાયુ પુરાણ 15 પદ્મ પુરાણ
7 ભાગવત પુરાણ 16 સ્કંદ પુરાણ
8 વિષ્ણુ પુરાણ 17 ભવિષ્યત પુરાણ
9 કૂર્મ પુરાણ 18 લિંગ મહાપુરાણ

ઉપ-પુરાણો (અઢાર)

1 સનત કુમાર પુરાણ 10 ભાર્ગવ પુરાણ
2 સ્કાન્દ પુરાણ 11 વારુણ પુરાણ
3 નૃસિંહ પુરાણ 12 કાલિકા પુરાણ
4 સૂર્ય પુરાણ 13 સાંબ પુરાણ
5 પારાશર પુરાણ 14 બ્રહ્માંડ પુરાણ
6 બૃહન-નારદિય પુરાણ 15 મારીચ પુરાણ
7 શિવ ધર્મ પુરાણ 16 ગણેશ પુરાણ
8 આશ્ચર્ય પુરાણ 17 માહેશ્વર પુરાણ
9 કાપીલ પુરાણ 18 ઔશનસ પુરાણ

નર્મદાપુરાણ પણ ઉપપુરાણમાં આવે એવું કહેવાય છે.

અન્ય પુરાણો

1 વિશ્વકર્મા પુરાણ 7 શિવ-રહસ્ય પુરાણ
2 હરિવંશ પુરાણ 8 મુદ્ગલ પુરાણ
3 આત્મ પુરાણ 9 હંસ પુરાણ
4 દત્તાત્રેય પુરાણ 10 વસિષ્ઠ પુરાણ
5 હનુમદ પુરાણ 11 નંદી પુરાણ
6 દુર્વાસા પુરાણ
નીતિ
1 વિદૂર નીતિ
2 ચાણક્ય નીતિ
3 શુક્ર નીતિ
અન્ય શાસ્ત્રો 
1 મુહૂર્તચિંતામણી
2 વિવેકચૂડામણી
3 સર્વ વેદાંત સિદ્ધાંત સાર સંગ્રહ
પરિશિષ્ટ 
1 આપસ્તંબ પરિશિષ્ટ
2 આશ્વલાયન પરિશિષ્ટ
3 કાત્યાયન પરિશિષ્ટ
4 કૈત્ય પરિશિષ્ટ
5 ગોભિલ પરિશિષ્ટ
6 વારાહ પરિશિષ્ટ
આગમ શાસ્ત્ર
1 મુકુતગમ
2  ચંદ્રજ્ઞાનગમ
3 અજીતગમ
4 અમષુમદ્વેદ વસ્તુ શાસ્ત્ર
5 કરણગમ
6 કામિકાગમ
7 કિરણગમ
8 દિપ્તગમ
9 પરમેશ્વરગમ
10 રૌરવગમ
11 વિરગમ
12 સૂક્ષ્મગમ
13 સ્વયંભુવગમ
ગ્રંથ / પુસ્તક લેખક
1 अभिज्ञानशकुंतलम् कालिदास
2 अभिधम्मकोश वसुबन्धु
3 अर्थशास्त्र चाणक्य
4 अष्टाध्यायी पाणिनि
5 कथासरित्सागर सोमदेव
6 कर्पूरमंजरी राजशेखर
7 कादम्बरी बाणभट्ट
8 कामसूत्र वात्स्यायन
9 काव्यमीमांसा राजशेखर
10 किरातार्जुनीयम् भारवि
11 कुमारपालचरित हेमचन्द्र
12 कुमारसंभवम् कालिदास
13 गीतगोविन्द जयदेव
14 गौडवाहो वाक्पति
15 दशकुमारचरितम् दंडी
16 देवीचंद्रगुप्तम विशाखदत्त
17 द्वयाश्रय काव्य हेमचन्द्र
18 नवसहसांक चरित पदम् गुप्त
19 नागानंद हर्षवधन
20 नाट्यशास्त्र भरतमुनि
21 नैषधीयचरितम् श्रीहर्ष
22 पंचतंत्र विष्णु शर्मा
23 पृथ्वीराज विजय जयानक
24 पृथ्वीराजरासो चंदरवरदाई
25 प्रियदर्शिका हर्षवर्धन
26 बुद्धचरित अश्वघोष
27 बृहतकथामंजरी क्षेमेन्द्र
28 बृहत्संहिता वराहमिहिर
29 महाभारत वेदव्यास
30 महाभाष्य पतंजलि
31 महाविभाषाशास्त्र वसुमित्र
32 मालतीमाधवम् भवभूति
33 मालविकाग्निमित्रम् कालिदास
34 मुद्राराक्षस विशाखदत्त
35 मृच्छकटिकम् शूद्रक
36 मेघदूत कालिदास
37 रघुववंशम् कालिदास
38 रत्नावली हर्षवर्धन
39 राजतरंगिणी कल्हण
40 रामचरित सन्धयाकरनंदी
41 रामायण वाल्मीकि
42 रावणवध भट्टी
43 रासमाला सोमेश्वर
44 वासवदत्ता सुबंधु
45 विक्रमांकदेवचरित बिल्हण
46 विक्रमोर्वशीयम् कालिदास
47 शब्दानुशासन राजभोज
48 शिशुपाल वध माघ
49 सत्सहसारिका सूत्र नागार्जुन
50 सूर्य सिद्धान्त आर्यभट्ट
51 सौंदरानन्द अश्वघोष
52 स्वप्नवासवदत्ता भास
53 हर्षचरित वाणभट्ट
સ્વર વિજ્ઞાન
સામુદ્રિક શાસ્ત્ર
હસ્ત વિજ્ઞાન
રત્ન વિજ્ઞાન
શકુન શાસ્ત્ર
ભારતીય વર્ષા વિજ્ઞાન

ચાલો આ શાસ્ત્રોમાં ડોકિયું કરીએ, આપણા પ્રશ્નોના ઉત્તરો સ્વયં શોધી કાઢીએ


Hanuman


 

6 thoughts on “શાસ્ત્રો

Leave a comment