અલબેલા વોટ્સએપ ગ્રુપ્સઆ ગ્રુપ ખાસ ગુજરાતી કર્મકાંડી બ્રાહ્મણો અને જ્યોતિર્વિદોને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે. અર્થાત જો તમે ગુજરાતી છો, બ્રાહ્મણ છો અને કર્મકાંડી/જ્યોતિર્વિદ છો તો જોડાઇ જાવ!


1. જ્ઞાન નું આદાન પ્રદાન
2. પ્રશ્નોત્તરી માળા
એ આપણા ગ્રુપની મુખ્ય ગતિવિધિ છે.
ઉદ્દેશ્ય છે – “બ્રાહ્મણો અને ભારતીય સંસ્કૃતિનું પુન: ઉત્થાન”

અફવા, જોક્સ, શાયરી,ગુડમોર્નિંગ, રાજનીતિ, ફિલ્મ, ઇત્યાદિથી દૂર રહીએ છીએ. બહુ લાંબા લાંબા મેસેજો મોકલવા નહિ. ગુડમોર્નિંગ તો બિલકુલ નહિ.
 
⇒ ભારતીય સંસ્કૃતિ
⇒ સંસ્કૃત ભાષા
⇒ કર્મકાંડ
⇒ જ્યોતિષ
⇒ અધ્યાત્મ
⇒ શાસ્ત્રો
ઇત્યાદિ ગ્રુપના મુખ્ય વિષયો છે.

બ્રાહ્મણ દેવતા એમની માહિતી આપે.  Registration Form.
 


તો આવો!  ભૂદેવો, લાભ લ્યો અને લાભાન્વિત કરો.  


RiseUpLikeFlame