આ વેબસાઈટ શું છે?

આ વેબસાઇટને –
American-Samoa Aruba Australia Bahrain Canada China Congo-Kinshasa Côte d’Ivoire(Ivory Cost) Cyprus Czech-Republic Egypt European Union Fiji Finland France Germany Greece Hong-Kong-SAR-China India Indonesia Ireland Israel Japan Kasakhstan Kenya Kuwait Madagascar Malaysia Mauritius Mozambique Nepal Netherlands New Zealand Oman Panama Philippines Poland Portugal Qatar Reunion Russia Saudi-Arabia Seychelles Singapore South-Africa Spain Sweden Tanzania Thailand Turkey UAE Uganda UK USA

53 દેશોમાંથી હિટ્સ મળી રહયા છે.


સદા વિકસતી અને બ્રાહ્મણોને ગર્વાન્વિત કરનારી આ વેબસાઈટ:

1. વેદોને, ભારતીય સંસ્કૃતિને અને આપણી ગુજરાતી માતૃભાષાને “તર્પણ”.

2. એકાકી અને વિભક્ત કુટુંબોને “વડીલોની ગરજ સારે”.

3. કર્મ-કાંડીઓ ભૂદેવો માટે એક “શ્રેષ્ઠતમ પ્લેટફોર્મ”.

4. સામાન્ય જિજ્ઞાસુઓ માટે “જ્ઞાનનો ખજાનો”.

5. મારું આજીવન, “વેદિક તથા પૌરાણિક ભારત” ઉપરનું ઓપન (સર્વ ને માટે) સિસ્ટમેટિક રિસર્ચ વર્ક છે. સ્વહસ્તે ટાઈપ કર્યું છે. માહિતી ડિજિટાઇઝ્ડ છે, માટે સર્ચેબલ છે.


“અલબેલા” ની કાર્ય પ્રણાલી


AlbelaWebLink


વેબસાઇટની ઉપયોગીતાના થોડા ઉદાહરણો

1. નવજાત શિશુના સંસ્કૃતિક નામો શોધો (હિન્દૂ / ગુજરાતી બાળકો – નામાવલી)
પૌરાણિક નામાવલી – https://albelaspeaks.com/pauranik-family-tree/
પૌરાણિક વંશાવલી – https://albelaspeaks.com/pauranik-names-list/
પૌરાણિક રચના – https://albelaspeaks.com/creation-of-earth/

2. તમારા વિસ્તારમાં રહેલ કર્મકાંડી બ્રાહ્મણને શોધી કાઢો 

3. વેદો, શાસ્ત્રો, પુરાણો અને અન્ય સાહિત્યનું સંશોધન કરો 

4. ભારતીય સંસ્કૃતિ અને સમૃદ્ધિ જાણો 
મુદ્દાઓ – https://albelaspeaks.com/mudras/
ચિહ્નો અને પ્રતીકો https://albelaspeaks.com/symbols/
ચોસઠ કલાઓ – https://albelaspeaks.com/64-kalas/
મહાતમ્ય સંગ્રહ – https://albelaspeaks.com/logical-significances/

5. તાર્કિક રીતે ઈશ્વરમાં નિશ્ચયાત્મક બુદ્ધિ બનાવો 
ઈશ્વરની સાબિતીઓ – https://albelaspeaks.com/proofs-of-god/
ભક્તિની આવશ્યકતા – https://albelaspeaks.com/need-for-worshiping-god/
વિવેક – https://albelaspeaks.com/vivek/

6. ઘેર બેઠા જાતે ઓનલાઈન સંસ્કૃત શીખો 

7. પંચાંગ, ગ્રહો અને જ્યોતિષ વિષયક માહિતી મેળવો 
પંચાંગ – https://albelaspeaks.com/panchang/
કુંડળી – https://albelaspeaks.com/kundli/

8. તમારું કયુ ગોત્ર, પ્રવર, વેદ અને શાખા  છે શોધી કાઢો 
ગોત્ર-પ્રવરાદિ કોષ્ટક – https://albelaspeaks.com/gotra-pravar-table/

9. બ્રાહ્મણોનો ઇતિહાસ, મહાત્મ્ય, ગૌરવાન્વિત દેશપ્રેમ અને એકતા લક્ષમાં લો 
આદર્શ બ્રાહ્મણ – https://albelaspeaks.com/ideal-life-of-brahman/
બ્રાહ્મણોનો દેશપ્રેમ અને એકતા – https://albelaspeaks.com/brahmins-united/

10. અઢળક ઈ-સહિત્ય
ઈ-પુસ્તકો https://albelaspeaks.com/e-books/

11. ભારતીય ગૃહસ્થ જીવન, વાર-તહેવાર, સંસ્કારો,  અને વ્યવહારુ નિયમો સમજો 
વાર-તહેવારો – https://albelaspeaks.com/hindu-festivals/
વડીલોની શીખ – https://albelaspeaks.com/wisdom/

12. પાટણના પ્રખ્યાત ડો.હિમાંશુ જી. જોશી જોડેથી આયુર્વેદિક સલાહ લો
અયુર્વેદિક જીવન – https://albelaspeaks.com/ayurvedic-life/

13. આ લોક અને પરલોક સુધારવા માટે પાપ ધોવાના સાધન જાણી લો 
પાપ ધોવાના સાધનો – https://albelaspeaks.com/tools/
મૃતયુ પછી પણ પુણ્ય કમાઓ – https://albelaspeaks.com/earn-merits-even-after-death/

14. આપ્તજનનો જીવ ગત થાય તે મૂંઝવાને બદલે વખતે શું કરશો
મૃત્યુ વખતે – https://albelaspeaks.com/death/

15. શ્લોકો અને મંત્રો નો સંગ્રહ 
શ્લોકો – https://albelaspeaks.com/shlokas/
મંત્રો – https://albelaspeaks.com/mantras/

16. એક સફળ કર્મકાંડી બ્રાહ્મણ બનો
કર્મકાંડી બનવા માટે – https://albelaspeaks.com/being-karma-kandi/
કર્મ-કાંડ વર્ગીકરણ – https://albelaspeaks.com/karma-kand-classification/
કર્મ-કાંડ પદ્ધતિઓ – https://albelaspeaks.com/karma-kand/
સ્થાપનો – https://albelaspeaks.com/sthaapan/
યજ્ઞ વિજ્ઞાન – https://albelaspeaks.com/science-of-yagna/

17. માં પ્રકૃતિનું અભેદ્ય પ્રોગ્રામિંગ સમજી લો 

કર્મનો સિદ્ધાંત – https://albelaspeaks.com/karma/


ઈશ્વરની સર્વ-સમ-દ્રષ્ટિની જેમ સૂર્ય સર્વને માટે ચમકે છે, એવી જ રીતે આ ખુલ્લું પુસ્તક, સર્વને માટે, સદા, પૃથ્વીના કોઈ પણ ખૂણે, આંગળીને ટેરવે ઉપલબ્ધ છે. મિત્રો! આનો લાભ લો.


GujaratiLanguage